Mgnrega free cycle Yojana : નમસ્કાર મિત્રો, સરકાર દ્વારા નાગરિકોની સહાય માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જણાવી દઈએ કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ ( MANREGA) હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફતમાં સાયકલ પ્રદાન. આજના આ લેખમાં અમે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મનરેગા ફ્રી સાઇકલ યોજના વિશે માહિતી આપીશું.
મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 | Mgnrega free cycle Yojana
સરકાર દ્વારા આ યોજનાએ મનરેગામાં જોબકાર્ડ ધરાવતા કામદારો માટે મફતમાં સાયકલ આપવા માટે શરૂ કરવામાં આવેલી છે. જો તમે આ યોજનામાં ભાગીદાર છો અને તમારી પાસે જોબ કાર્ડ છે તો તમે લાભ મેળવવા માટે આ પ્રોગ્રામમાં અરજી કરી શકો છો.
જે કામદારો મનરેગા યોજનામાં જોબકાર્ડ ધરાવે છે તેના માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને જેનો તેઓ લાભ લઇ શકે છે.
મનરેગા ફ્રી સાયકલ યોજનાનો હેતુ
સરકારની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા લોકોને અને મહેલ તો વ્યક્તિઓને એકદમ મફતમાં સાયકલ આપવાનો છે. અને આ યોજનાએ એવા લોકો કે જેઓ મોટરસાયકલ ખરીદી શકતા નથી તેમને મફતમાં સાયકલ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલ છે. અને તેમને કામ કરવા માટે દૂર જવું પડે છે તેથી તેમના પરિવાર માટે મફતમાં સાયકલ ઓફર કરીને સરકાર આવા વ્યક્તિઓને એકદમ ઝડપથી મુસાફરી કરી શકે અને પોતાની કાર્યક્ષમતા વધારી શકે તેવા ઈરાદાથી કાર્ય કરી રહી છે.
મનરેગા ફ્રી સાઇકલ યોજના પાત્રતા
- યોજનાનો લાભાર્થી ભારતનો રહેવાસી હોવો જોઈએ.
- અરજી કરનાર ઉમેદવારની ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ હોવી જોઈએ.
- અરજદારે પોતાના જોબકાર્ડમાં દર્શાવ્યા મુજબ ઓછામાં ઓછા 21 દિવસ સુધી કાર્ય કરેલું હોવું જોઈએ.
- અરજદાર પાસે જોબકાર્ડમાં પોતાના છેલ્લા 90 દિવસનો કાર્ય કરવાનો રેકોર્ડ હોવો જોઈએ.
- બાંધકામ કામદારોએ છેલ્લા છ મહિનાથી બાંધકામના કામમાં રોકાયેલા હોવા જોઈએ.
મનરેગા ફ્રી સાઇકલ યોજનામાં મળતા લાભ
સરકારની આ યોજનામાં મફતમાં સાયકલ આપવામાં આવશે જે તેમને પોતાના કાર્ય કરવાના સ્થળે પહોંચવામાં નોંધપાત્ર રીતે મદદ કરશે. જેના કારણે મુસાફરી માટેનો તેમનો સમય બચે અને પ્રયત્નોમાં પણ ઘટાડો થશે. વ્યક્તિએ પોતાના કામના સ્થળે પહોંચવા માટે ચાલવાનું અથવા તો કોઈ પણ અન્ય પરિવારના ઉપયોગ કર્યા વિના સાયકલનો ઉપયોગ કરીને તેના ખર્ચમાં પણ ઘટાડો થશે તેથી તેની નાણાકીય બચત થશે.
મનરેગા ફ્રી સાઇકલ યોજના જરૂરી દસ્તાવેજ
- આધારકાર્ડ
- જોબ કાર્ડ
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
મનરેગા ફ્રી સાઇકલ યોજના અરજી પ્રક્રિયા | Mgnrega free cycle Yojana
- અત્યાર સુધી સરકાર દ્વારા આ યોજનામાં અરજી કરવા માટે કોઈપણ સત્તાવાર વેબસાઈટ ની શરૂઆત કરવામાં આવી નથી.
- આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં આવેલી નથી તેમાં અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઈટ હવે ટૂંક જ સમયમાં લોન્ચ કરવામાં આવશે.
- જ્યારે પણ આ યોજનામાં અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે ત્યારે અમે તમને જણાવીશું.
Rakesh bhai
Mali Sanjay Kumar Kanti bhai
सायकल
ક્યારે મળશે સાઈકલ
May life is a better
May name miss mavikishorb
Colos fena