WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Free solar atta chakki Yojana 2024 : ફ્રી સોલર આટા ચક્કી યોજના, મહિલાઓને સરકાર દ્વારા મળશે નાણાકીય સહાય

Free solar atta chakki Yojana 2024 : નમસ્કાર મિત્રો, દેશની સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. અને હવે મહિલાઓ માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવેલી છે જે છે ફ્રી સોલર ફ્લોર મિલ યોજના. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સામાજિક તેમજ આર્થિક રીતે નબળા પરિવારના વર્ગની મહિલાઓને સરકાર દ્વારા સ્થાનિક દુકાનોમાં અથવા તો પોતાના ઘરમાં લોટ દળવા માટે સેવાઓ પ્રદાન કરવા મદદ કરવામાં આવે છે. આ યોજનામાં મુખ્યત્વે એવા લોકોને ફાયદો કરવામાં આવે છે જેમની પાસે ઘરે અનાજ બેસવા માટે કોઈ સાધન નથી. આજના આ લેખમાં અમે તમને મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી ફ્રી સોલર આટા ચક્કી યોજના 2024 વિશે માહિતી આપીશું.

ફ્રી સોલર આટા ચક્કી યોજના 2024 | Free solar atta chakki Yojana 2024

આ યોજનામાં મહિલાઓને નોંધપાત્ર લાભ આપવામાં આવે છે જેમને કોઈપણ પ્રકારના ખર્ચ કર્યા વિના સૌર ઉર્જા દ્વારા સંચાલિત લોટ દળવાની ઘંટી ઓફર કરવામાં આવે છે. આ યોજનામાં પાત્રતા ધરાવતી મહિલાઓને સોલર આટા ચક્કી ખરીદવા પર સો ટકા સબસીડી આપવામાં આવે છે. આ યોજનામાં પાત્રતા ધરાવતી મહિલાઓને પોતાના ઘરની ચટ પર સોલર પેનલ સિસ્ટમ લગાવવામાં આવશે અને તેમાં વાયરીંગ કરવામાં આવશે અને પોતાના ઘરમાં રાખવામાં આવેલી સોલર આટા ચક્કી સાથે જોડવામાં આવશે.

Read More- PM Home Loan Subsidy Yojana 2024: ઘર બનાવવા માટે સરકાર આપશે 10 થી 50 લાખની લોન, આ રીતે કરવાની રહેશે અરજી

ફ્રી સોલર આટા ચક્કી યોજના દસ્તાવેજ 

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • મોબાઈલ નંબર
  • આધારકાર્ડ એ મોબાઈલ નંબર સાથે લિંક કરેલું હોવું જોઈએ.
  • પરિવારનું રેશનકાર્ડ અને ફૂડ સિક્યુરિટી લીંક કરેલી હોવી જોઈએ.
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

ફ્રી સોલર આટા ચક્કી યોજના પાત્રતા 

  • આ યોજનામાં ફક્ત મહિલાઓને લાભ આપવામાં આવે છે.
  • સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારની વર્ગની મહિલાઓને પાત્રતા આપવામાં આવે છે.
  • જે મહિલાઓ એ અત્યાર સુધી પોતાના ઘરમાં લોટ દળવા માટેની ઘંટી લાવી નથી તેમને આ યોજના માટે પાત્રતા આપવામાં આવે છે.
  • આ યોજનામાં અરજી કરનાર મહિલા પરિવારની વાર્ષિક આવક 2.5 લાખ તે વધારે હોવી જોઈએ નહીં.

ફ્રી સોલર આટા ચક્કી યોજના અરજી પ્રક્રિયા | Free solar atta chakki Yojana 2024

  • આ યોજનામાં ઓનલાઈન મધ્યમાં અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
  • હવે અહીં તમારા રાજ્યની પસંદગી કરીને રાજ્યના ખાદ્ય પુરવઠા વિભાગ દ્વારા સંચાલિત નવા પેજ પર નિર્દેશિત કરો.
  • હવે અહીં સોલર ફ્લોર મિલ યોજના નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • અહીં આ યોજના માટેનું એપ્લિકેશન ફોર્મ આપેલું હશે તેને ડાઉનલોડ કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢો.
  • તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજો પણ અટેચ કરો.
  • હવે તમારા વિસ્તારના ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટની ઓફિસમાં જઈ તમારે આ એપ્લિકેશન ફોર્મ અપડેટ કરવાનું રહેશે.
  • હવે અહીં વિભાગ દ્વારા તમારું એપ્લિકેશન ફોર્મ ની પાત્રતા ચકાસણી કરવામાં આવશે.
  • સફળ ચકાસણી થઈ ગયા પછી તમારી અરજી મંજૂર કરવામાં આવશે અને તમને સૌર આટા ચક્કી યોજના નો લાભ આપવામાં આવશે.

Free solar atta chakki Yojana 2024 – Apply Now 

Read More- Jan Dhan Yojana 2024: પ્રધાનમંત્રી જન ધન યોજના, તમને રૂપિયા 10,000 ની સહાય મળશે

2 thoughts on “Free solar atta chakki Yojana 2024 : ફ્રી સોલર આટા ચક્કી યોજના, મહિલાઓને સરકાર દ્વારા મળશે નાણાકીય સહાય”

Leave a Comment