LPG Gas E-KYC Update: નમસ્કાર મિત્રો,તમારા દરેકના ઘરે મોટાંભાગે LPG ગેસ કનેક્શન હશે. મિત્રો અમે તમને જણાવી દઈએ કે હવે કેન્દ્ર સરકાર દ્વારા દરેક વ્યક્તિને કે જેઓ એલપીજી ગેસ કનેક્શન કરાવે છે તેમના માટે ઇ કેવાયસી પ્રક્રિયા એકદમ ફરજિયાત કરી દેવામાં આવેલી છે. જો તમે LPG Gas ઇ કેવાયસી કરાવતા નથી તો તમે તેની સબસીડી નો લાભ મેળવી શકશો નહીં. તેથી તમારે હવે જલ્દી થી જલ્દી તે સબસીડીનો લાભ મેળવવા માટે ઇ કેવાયસી પ્રક્રિયા કરવી પડશે. આજના આ લેખમાં અમે તમને એલપીજી ગેસ કનેક્શન ઇ કેવાયસી સાથે જોડાયેલ તમામ બાબત વિશે માહિતી આપીશું.
એલપીજી ગેસ કનેક્શન ઇ-કેવાયસી | LPG Gas E-KYC Update
આપણે જાણીએ છીએ તેમ કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સહાય માટે ઉજ્વલા યોજના ચલાવવામાં આવે છે. જે લોકો તેનો લાભ લીધેલો છે તેમને ઇ કેવાયસી કરાવવું ફરજિયાત કરી દેવામાં આવી છે. પરંતુ અત્યારે માત્ર 30% ગેસ કનેક્શન ધારકોએ ઇ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. જેના કારણે સરકાર દ્વારા તમામ ગેસ ધારકો માટે ઇ કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવેલી છે. જો તમે પણ અત્યાર સુધી, ગેસ કનેક્શન ધારક છો પરંતુ ઇ કેવાયસી પ્રક્રિયા કરેલી નથી તો તમે ગેસ સિલિન્ડર પર મળતા સબસીડી નો લાભ મેળવી શકશો નહીં.
અને જો હવે પછી કોઈપણ વ્યક્તિ ઇ કેવાયસી પ્રક્રિયા પણ નહીં કરે તો તેને ગેસ સિલિન્ડરનો લાભ મળશે નહીં અથવા તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અને આ મુશ્કેલીથી બચવા માટે તમારે હવે ફરજિયાત પણ એ જલ્દીથી ગેસ કનેક્શન પર ઇ કેવાયસી કરાવવું પડશે.
Read More- ડૂતોને ખેતી કરવા માટે કાપણીના સાધનો ખરીદવા સરકાર દ્વારા મળશે સહાય
ગેસ એજન્સી દ્વારા ઇ કેવાયસી કરવાની પ્રક્રિયા | LPG Gas E-KYC Update
- સૌ પ્રથમ તમારાં નજીકના ગેસ એજન્સી સેન્ટર પર જવાનું રહેશે.
- હવે તમારે એજન્સી સંચાલક પાસેથી ગેસ કનેક્શન માટેનું ઇ કેવાયસી એપ્લિકેશન ફોર્મ મેળવવાનું રહેશે.
- હવે તમારે આ અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે. અને તેની સાથે જરૂરી દસ્તાવેજો પણ અટેચ કરવાના રહેશે.
- અને હવે તે એપ્લિકેશન ફોર્મને જમા કરાવવાનું રહેશે.
- અને તેના પછી એજન્સી સંચાલક દ્ધારા તમારાં ફિંગર પ્રિન્ટ લેવામાં આવશે તેના પછી તમારી ઇ કેવાયસી કરી દેવામાં આવશે.
- આ રીતે તમે ઓફ્લાઈન રીતે LPG Gas ઇ
કેવાયસી કરાવી શકો છો.
ઘર બેઠા LPG Gas ઇ કેવાયસી કરવાની પ્રક્રિયા | LPG Gas E-KYC Update
- સૌપ્રથમ તમારે LPG Gas ની સતાવા વેબસાઈટ પર જવાનું રહેશે.
- હવે તેના હોમ પેજ પર તમને તેની જમણી બાજુ એલપીજી નંબર નાખવાનો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
- અહીં તમારે પોતાનું એલપીજી ગેસ કનેક્શન નંબર દાખલ કરવાનો રહેશે.
- હવે તેના પછી તમને એલપીજી ગેસ કનેક્શન ની ઓફિશિયલ વેબસાઈટ પર રીડાયરેક્ટ કરી દેવામાં આવશે.
- હવે તમારે પોતાના રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર દ્વારા ઓટીપી મેળવવાનો રહેશે અને લોગીન કરવાનું રહેશે.
- હવે તમારી સામે LPG Gas કનેકશન ડેશબોર્ડ ખૂલશે.
- ભાઈ તમને કેવાયસી નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
- તમારે અહીંથી કેવાયસી નું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે અને તેની પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે.
- હવે આ એપ્લિકેશન ફોર્મમાં માગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.
- અને તેની સાથે જરૂરી દસ્તાવેજો અટેચ કરવાના રહેશે.
- હવે આ એપ્લિકેશન ફોર્મ ને તમારે ગેસ કનેક્શન એજન્સી પાસે જમા કરાવવાનું રહેશે.
- આ રીતે તમે ઘરે બેઠા પોતાના મોબાઈલ ફોન દ્વારા એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને એલપીજી ગેસ કનેક્શન ઇ કેવાયસી કરી શકો છો.
Read More- Solar Rooftop Yojana 2024: સોલર રૂફટોપ યોજના 2024, આ રીતે આજે જ તમારા ઘરમાં સોલર સિસ્ટમ લગાવો