WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Solar Rooftop Yojana 2024: સોલર રૂફટોપ યોજના 2024, આ રીતે આજે જ તમારા ઘરમાં સોલર સિસ્ટમ લગાવો

Solar Rooftop Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ દેશના નાગરિકો સરકારને ઘણો બધો ટેક્સ ચૂકવે છે. અને નાગરિકોને તેની સરખામણીમાં સરકાર દ્વારા ઘણા બધા લાભો આપવામાં આવે છે. સરકાર દ્વારા એક યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં લાયકાત ધરાવતા નાગરિકોને પોતાના ઘરની છત પર સોલાર પેનલ સિસ્ટમ લગાવવા માટે સરકાર દ્વારા ૪૦ ટકા સબસીડી આપવામાં આવે છે. આ યોજનાનું નામ છે સોલર રોકટોપ યોજના જે નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલી છે.

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સોલર રૂફટોપ યોજના 2024 હેઠળ તમામ નાગરિકોને તેમના ઘરની જાત પર સોલર પેનલ ખરીદવા માટે 40% સબસીડી આપવામાં આવે છે. જે લોકોને વીજળી મળી રહી નથી તેઓ આ યોજનાનો લાભ ઓનલાઇન અરજી કરી શકે છે. આ સોલર પેનલ ના ઇન્સ્ટોલેશનથી ભારત દેશના નાગરિકો વીજળી ઉત્પન્ન કરી શકે છે અને તેનું વેચાણ કરીને વધારાની આવક પણ મેળવી શકે છે. આજના આ લેખમાં અમે તમને સોલર યોજના 2024 વિશે માહિતી આપીશું.

સોલાર રૂફટોપ યોજના 2024 | Solar Rooftop Yojana 2024

ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને હાર્દિક સહાય કરવા માટે ઘણી બધી ઓફરો લાવવામાં આવે છે અને તેના માટે એક કાર્યક્રમ અમલમાં મૂકી રહી છે. સોલર રૂફટોપ યોજના 2024 એ ભારતીય નવીનીકરણીય ઉર્જા મંત્રાલય ની એક પહેલ છે. જે ભારતના નાગરિકોને સોલર સિસ્ટમ ખરીદવા પર સબસીડી પૂરી પાડે છે

જો તમે પણ અત્યારના સમયમાં વીજળીની કોઈપણ સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા હોય અને ઓછી આવકની શ્રેણીમાં આવતા હોય તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. સરકાર આ યોજના દ્વારા લાયકાત ધરાવતા નાગરિકોને પોતાના ઘરની જાત પર સોલાર પેનલ સિસ્ટમ લગાવવા પર 20 થી 40% સબસીડી ઓફર કરી  પોતાના ઘરની જાત પર સોલાર પેનલ સિસ્ટમ લગાવવા પર 20 થી 40% સબસીડી ઓફર કરે છે.

Read More- Agricultural Sahay Yojana 2024: ડૂતોને ખેતી કરવા માટે કાપણીના સાધનો ખરીદવા સરકાર દ્વારા મળશે સહાય

સોલાર રૂફટોપ યોજના 2024 માં મળતા લાભ 

ભારતની કેન્દ્ર સરકારે નવી અને ઊર્જા મંત્રાલયના સહયોગ દ્વારા નાગરિકોને વિવિધ લાભો આપવા માટે સૌર છત યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. જેમાં નાગરિકોને કેટલાક લાભ આપવામાં આવે છે જે નીચે મુજબ છે.

  • સરકાર નાગરિકોને પોતાના ઘરની છત પર સોલાર પેનલ સિસ્ટમ લગાવવા પર 40% સબસીડી આપે છે.
  • દરેક વ્યક્તિને તેની જાળવણી માટે પાંચ વર્ષ સુધીની વોરંટી પણ મળશે.
  • દરેક ઉમેદવાર તેના દ્વારા વધારાની વીજળી ઉત્પન્ન કરીને કમાણી કરી શકે છે.
  • ઉમેદવાર આ યોજનાનો લાભ લઈને પોતાના ઘરનું વીજળી બિલ ઘટાડી શકે છે.

યોજનામાં અરજી કરવા જરૂરી દસ્તાવેજ 

  • આધારકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • સરનામાના દસ્તાવેજો
  • બેન્ક એકાઉન્ટ
  • છ મહિનાનો વીજળીનું બિલ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી

સોલાર રૂફટોપ યોજના 2024 અરજી પ્રક્રિયા | Solar Rooftop Yojana 2024

  • સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમપેજ પર Apply For Solar rooftop નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • અહીં હવે આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ ખુલશે.
  • આ એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.
  • ભાઈ તમારે પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને એક ઓટીપી મેળવવાનો રહેશે તેના દ્વારા વેરિફિકેશન કરવાનું રહેશે.
  • હવે સબમીટ બટન પર ક્લિક કરો.

Solar Rooftop Yojana 2024 – Apply Now 

Read More- Agricultural Sahay Yojana 2024: ડૂતોને ખેતી કરવા માટે કાપણીના સાધનો ખરીદવા સરકાર દ્વારા મળશે સહાય

1 thought on “Solar Rooftop Yojana 2024: સોલર રૂફટોપ યોજના 2024, આ રીતે આજે જ તમારા ઘરમાં સોલર સિસ્ટમ લગાવો”

Leave a Comment