Scheme DBT status: નમસ્કાર મિત્રો, જો તમે પણ રાષ્ટ્રીય પારિવારિક લાભ યોજના માટે ઓનલાઈન અરજી કરી છે તો તમારે DBT Status ફરજિયાત પડે ચેક કરી લેવું જોઈએ. કેમકે હવે પારિવારિક લાભ યોજના ના પૈસા ડિબેટે ના માધ્યમથી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ મોકલવામાં આવે છે. અને જો તમારું ડીબીટી ચાલુ થશે નહીં તો તમે આ યોજનાના પૈસા મેળવી શકશો નહીં તે પેમેન્ટ નિષ્ફળ જશે અને પછી તમારી મુશ્કેલીમાં મુકવાનું થશે અને તેના ઓફિસના ચક્કર તમારે રોજેરોજ જવાનું થશે. જો તમે પણ આ યોજનાનો લાભ લઇ રહ્યા છો અને તેનું ડીબીટી સ્ટેટસ ચેક કરવા ની પ્રોસેસ જાણવા ઇચ્છો છો તો આજના આ લેખને અંત સુધી વાંચો.
તમે આ યોજનાનો લાભ લઇ રહ્યા છો તો જણાવી દઈએ કે રાષ્ટ્રીય પારિવારિક લાભ યોજના નું ડીબીટી સ્ટેટસ ઇનેબલ અને ડિસેબલ તમે ઘરે બેઠા સરળતાથી કરી શકો છો. તેના માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી તમે ઘરે બેઠા એ ચેક કરી શકો છો કે તમારા બેંક એકાઉન્ટમાં ડીબીટી ચાલુ છે કે નહીં.
ડીબીટી સ્ટેટસ ઓનલાઈન ચેક 2024 | National family benefit scheme DBT status check
જણાવી દઈએ કે આ યોજનામાં ડીબીટી સ્ટેટસ ચેક કરવા માટે તમારી પાસે પોતાનો આધારકાર્ડ હોવું ફરજિયાત છે અને તમારો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લીંક હોવું જોઈએ. ત્યારે જે તમે નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ ડીબીટી સ્ટેટસ ચેક કરી શકો છો. અને તમારું ડીબીટી સ્ટેટસ ચેક કરવા માટે નીચેની પ્રોસેસ ફોલો કરી શકો છો અને સરળતાથી પોતાનું સ્ટેટસ ચેક કરી શકો છો.
Read More- Mukhymantri matrushakti Yojana : ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, મહિલાઓને મળશે સહાય
બેન્ક એકાઉન્ટ ડીબીટી ચાલુ કરવાની પ્રક્રિયા
- સૌપ્રથમ તમારે Aadhar Seeding Form ડાઉનલોડ કરવાનું રહેશે.
- પછી તમારે આ ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી સાચી રીતે ભરવાની રહેશે.
- પછી તમારું બેન્ક એકાઉન્ટ જે બેંકમાં હોય તેની શાખામાં જવાનું રહેશે.
- ત્યાં તમારે આ ફોન જમા કરાવવાનું રહેશે તેના થોડા સમય પછી તમારા બેંક એકાઉન્ટમાં ડીબીટી ચાલુ થઈ જશે.
રાષ્ટ્રીય પારિવારિક લાભ યોજના ડીબીટી સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયા
- સૌપ્રથમ તમારે NPCI ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જેની લીંક નીચે આપેલી છે.
- અહીં તેના હોમપેજ પર Consumer નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
- હવે અહીં તમને Bharat Aadhar seeding enabler ( BASE) ઓપ્શન આપેલું હશે તેના પર ક્લિક કરો.
- હવે અહીં પોતાનો આધાર નંબર દાખલ કરો.
- તેના પછી Check Status નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
- હવે અહીં તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તેને દાખલ કરો.
- હવે અહીં તમારે સામે સ્ટેટસ ખુલી જશે.
- અહીં તમારે હવે Mapping Status માં જઈને Active આવે છે તો તમારું ડીબીટી ચાલુ છે.
- અને જો Inactive આવે છે તો તમારું ડીબીટી બંધ છે.
- આ રીતે તમે પોતાનું Aadhar seeding Status check કરી શકો છો.
National family benefit scheme DBT status check- Apply Now
AT.DHIRKHADI POST. LUMADI TA. GARUDESHWAR DIST. NARMADA