Mukhymantri matrushakti Yojana : ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, મહિલાઓને મળશે સહાય

Mukhymantri matrushakti Yojana : નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. અને આવી જ એક યોજના છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના. જ્યારે સ્ત્રી ગર્ભાવસ્થામાં હોય તો તેવા સમયે તેમનું સ્વાસ્થ્ય જણાવવું અને તેમના બાળકનું સ્વાસ્થ્ય જણાવો હોય તો પૌષ્ટિક ખોરાક મેળવવો જરૂરી છે. પરંતુ અત્યારે ભારતમાં ઘણી બધી એવી સ્ત્રીઓ છે જેમને ગર્ભાવસ્થા દરમિયાન ખોરાકનો અભાવ હોવાના કારણે કુપોષણનો સામનો કરવો પડે છે. તો તેમના માટે સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આજના આ લેખ દ્વારા અમે તમને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે જણાવીશું.

શું છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ? Mukhymantri matrushakti Yojana

અત્યારના સમયમાં પણ ભારતમાં ઘણી બધી એવી મહિલાઓ છે જેવું ગર્ભાવસ્થા દરમિયાન પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક મેળવી શકતી નથી. જેના કારણે તે માતા અને બાળકને સ્વાસ્થ્ય ની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના માટે 18 જૂન 2023 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માતૃશક્તિ યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે જેમાં ગુજરાત રાજ્યની રક્ષા બનાવવામાં આવી છે.

સરકારની આ યોજનામાં 1000 દિવસના સમયગાળામાં ગર્ભાવસ્થામાં રહેલી સ્ત્રીઓને અને તેમના બાળકને સુઆકારની ખાતરી કરવા પર ધ્યાન આપવામાં આવે છે. અને જેમાં ગર્ભાવસ્થાને 270 દિવસ અને ત્યાર પછીના 730 દિવસના સમયગાળાનો સમાવેશ થાય છે. એટલે કે બાળકના જન્મ પછીના બે વર્ષ સુધી તે આવરી લે છે. અને તેના માટે ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો દ્વારા દરેક સગર્ભા મહિલાઓને 2 કિલો ચણા, 1 કિલો તુવેરની દાળ અને 1 લીટર સિંગ તેલની સહાય કરવામાં આવે છે. જેના કારણે સગર્ભા સ્ત્રીને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે અને તેને તથા તેના બાળકને ફાયદો થાય.

Read More- Jan Dhan Yojana 2024: પ્રધાનમંત્રી જન ધન યોજના, તમને રૂપિયા 10,000 ની સહાય મળશે

ગુજરાત માતૃશક્તિ યોજનાનો હેતુ 

સગર્ભા સ્ત્રીને પોતાના ગર્ભાવસ્થા દરમિયાન પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર મળી રહે તેના હેતુથી આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા સગર્ભા મહિલાને માસિક ચણા તેલ અને તુવેર દાળ વગેરે ખાદ્ય સામગ્રીઓ આપવામાં આવે છે. ગુજરાત સરકાર આ યોજના દ્વારા ગર્ભાવસ્થા માતા અને તેના બાળકના કુપોષણને રોકવાનો પ્રયત્ન કરે છે.

ગુજરાત માતૃશક્તિ યોજના જરૂરી દસ્તાવેજ 

  • આધારકાર્ડ
  • બાળકનું જન્મ
  • હોસ્પિટલમાં દાખલ થયા હોય તેની વિગત
  • મોબાઈલ નંબર
  • માતાના પાસપોર્ટ સાઇઝ ફોટા

ગુજરાત માતૃશક્તિ યોજનામાં મળતા લાભ 

  • આ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને માસિક 1 કિલો તુવેરદાળ અને 1 લીટર સિંગ તેલ તેમજ 2 કિલો ચણા આપવામાં આવે છે.
  • સગર્ભા સ્ત્રીઓએ કીટ નો લાભ મેળવવા માટે પોતાના નજીકના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવાની હોય છે અને પોતાના બાળકનું નામ અને તેના સાથેની વિગતો આપવાની હોય છે.
  • આ યોજનામાં 2022 પછીની પ્રથમ વખત સગર્ભા સ્ત્રીઓ અથવા બે વર્ષ સુધીના બાળકોની માતાઓ લાભ લઈ શકે છે.
  • આ યોજના સગર્ભા સ્ત્રીઓને પોષણ મળી રહે તેના હેતુથી શરૂ કરવામાં આવેલી છે.
  • સરકારે આ યોજના માટે ચાલો ચાલુ નાણાકીય વર્ષમાં ₹811 કરોડનું બજેટ ફાળવ્યું છે.

ગુજરાત માતૃશક્તિ યોજના અરજી કરવાની પ્રક્રિયા | Mukhymantri matrushakti Yojana

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમ પેજ પર સેવા નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં તમને કેટલાક ઓપ્શન આપેલા હશે તેમાંથી સ્વયં નોંધણી નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • આ રીતે તમે આ યોજનામાં અરજી કરી શકો છો.

Mukhymantri matrushakti Yojana – Apply Now 

Read More- PM Home Loan Subsidy Yojana 2024: ઘર બનાવવા માટે સરકાર આપશે 10 થી 50 લાખની લોન, આ રીતે કરવાની રહેશે અરજી

Leave a Comment