MYSY Scholarship 2024: ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આર્થિક સહાય

MYSY Scholarship 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ માટે શિક્ષણની તકો આપવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા MYSY શિષ્યવૃતિ 2024 ની શરૂઆત કરવામાં આવેલી છે. જે કોઈ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતો હોય પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અવરોધનો સામનો કરતો હોય તેવા વિદ્યાર્થી માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે.

આ શિષ્યવૃત્તિ દ્વારા સરકાર ફાર્મસી એન્જિનિયરિંગ  ડિપ્લોમા તબીબી અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય કરવામાં માટે આર્થિક સહાય પૂરી પાડે છે અને તેના કારણે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના નાણાકીય બોજા વગર સારી રીતે પોતાનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી શકે છે તેના માટે મદદ મળી રહે છે.

MYSY શિષ્યવૃત્તિ 2024

જે વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમના માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મેળવવા માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ( MYSY ) શરૂ કરવામાં આવેલી છે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે ઈચ્છા ધરાવે છે તેમના માટે આ યોજના એક લાભદાયિક કાર્યક્રમ છે. પરંતુ તે વિદ્યાર્થીઓને નાણાકીય પડકારો દ્વારા પાછળ રાખવામાં આવે છે જે વિદ્યાર્થીઓ વાત્રતા ધરાવે છે તે પછી માટે સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન મધ્યમાં અરજી કરી શકે છે.

Read More-GSEB 10 and 12 result check by WhatsApp: પરિણામ ની તારીખ જાહેર, આ રીતે whatsapp દ્વારા ચેક કરો પોતાનું પરિણામ

MYSY શિષ્યવૃત્તિ 2024 નો ઉદ્દેશ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલ MYSY શિષ્યવૃત્તિ 2024 નો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજ્યના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ખર્ચ ઘટાડવામાં સહાયતા કરવાની છે. સરકારની આ યોજના ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને આર્થિક તણાવીને તેમના શિક્ષણને પરવડે તે માટે મદદ કરવા માટે ચલાવવામાં આવે છે. અને શિષ્યવૃત્તિની રકમ એ અભ્યાસક્રમ ના આધારે બદલાય છે ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક ₹1000 નું મંડળ પૂરું પાડવામાં આવે છે.

MYSY શિષ્યવૃતિ 2024 માટે પાત્રતા

  • ડિપ્લોમા કરતા વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મેળવવા માટે ઓછામાં ઓછા 80 % ગુણ મેળવવા હોવા જોઈએ તેમજ ગુજરાત બોર્ડમાંથી તેમનો દસમા ધોરણની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  • બેસલર ડિગ્રી કરતા હોય અને શિષ્યવૃતિ મેળવવી હોય તો ગુજરાતના કોઈપણ માન્ય બોર્ડમાંથી બારમા ધોરણની પરીક્ષા પાસ કરી લેવું જોઈએ અને તેમાં ઓછામાં ઓછા 80% ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • ડિપ્લોમાથી ડિગ્રી પ્રોગ્રામમાં સંક્રમણ કરનારા વિદ્યાર્થીઓએ ગુજરાતી કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી ડિપ્લોમા પરીક્ષામાં ઓછામાં ઓછા 65 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • આ શિષ્યવૃતિમાં અરજી કરનાર ઉમેદવારે પાસે પોતાનો આવકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  • અરજી કરનાર વ્યક્તિના  કુટુંબની વાર્ષિક આવક ₹6,00,000 થી વધારે હોવી જોઈએ નહીં.

MYSY શિષ્યવૃતિ 2024 અરજી કરવા દસ્તાવેજ 

  • આધારકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • આવકનું પ્રમાણપત્ર
  • સ્વ -ઘોષણા ફોર્મસ.
  • શૈક્ષણિક પ્રમાણપત્ર( જેમકે દસમાં અને બારમા ધોરણની માર્કશીટ)
  • સંસ્થાના જરૂરી દસ્તાવેજ.
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

MYSY શિષ્યવૃત્તિ 2024 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા | MYSY Scholarship 2024

  • સૌપ્રથમ તમારે MYSY શિષ્યવૃત્તિ ઓનલાઈન વેબસાઈટ પર જવાનુ રહેશે.
  • હવે અહીં તેના હોમ પેજ પર લોગીન અથવા રજીસ્ટ્રેશન નો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં ફ્રેશ એપ્લિકેશનનો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં માંગવામાં આવેલી તમામ માહિતી સાચી રીતે ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો અને તમારો પાસવર્ડ અને આઈડી મેળવો.
  • હવે અહીં માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમારા મોબાઇલમાં એક મેસેજ આવશે કે તમારું રજીસ્ટ્રેશન સંપૂર્ણ થઈ ગયું છે.
  • તમે હવે સમયાંતરે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને મેળવેલા આઈડી અને પાસવર્ડ દ્વારા  અરજીની સ્થિતિ ચેક કરી શકો છો.

MYSY Scholarship 2024 – Apply Now 

Read More-AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ

Leave a Comment