WhatsApp ગ્રૂપમાં જોડાવો!

AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ

AICTE Free Laptop Yojana 2024: નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા તેમજ તમામ રાજ્યોની રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સહાય માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે પશુપાલન યોજના કિસાન સન્માન નિધિ યોજના પાક વીમા યોજના વગેરે ચલાવવામાં આવે છે. મહિલાઓ માટે પણ જુદી જુદી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે તેમજ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ શિષ્યવૃત્તિ યોજના અને તેની સાથે તેઓ અભ્યાસમાં આગળ વધી શકે તેના માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને વિદ્યાર્થીઓ માટેની મફત લેપટોપ યોજના વિશે માહિતી આપીશું.

આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ ને એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવે છે. અખિલ ભારતીય તકનીકી શિક્ષા પરિષદ દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. આ યોજનાનું પૂરું નામ એક છાત્ર એક લેપટોપ યોજના છે. આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઇ એકદમ મફતમાં લેપટોપ મેળવવા ઇચ્છો છો તો આજે અમે તમને પોતાના લેખ દ્વારા તેના વિશેની તમામ માહિતી આપીશું.

એઆઈસીટીઈ ફ્રી લેપટોપ યોજના 2024 | AICTE Free Laptop Yojana 2024

આજના સમયમાં આધુનિક યુગ આવી ગયો છે જેમાં શિક્ષા મેળવવાના સાધનોમાં પણ બદલાવ થઈ રહ્યો છે. અત્યારે વિદ્યાર્થીઓ ટેકનોલોજી અભ્યાસમાં વધારે ધ્યાન આપી રહ્યા છે. અને તેના માટે તેમણે આધુનિક સાધન એવા લેપટોપની જરૂર પડે છે. અને આવા વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા એકદમ મફતમાં લેપટોપ આપવાની શરૂઆત કરવામાં આવેલી છે. જો તમે પણ આ યોજના દ્વારા એકદમ મફતમાં લેપટોપ મેળવવા ઈચ્છો છો તો જણાવી દઈએ કે તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે.

મફત લેપટોપ યોજના માટે પાત્રતા | Eligibility

આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે. પરંતુ સરકાર દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ માટે કેટલીક યોગ્યતાઓ નક્કી કરવામાં આવેલી છે. અને જે ઉમેદવાર વિદ્યાર્થી આ યોગ્યતાઓ ધરાવે છે તે આ લેપટોપ યોજનાનો લાભ લઇ શકે છે.

  • અરે યાર વિદ્યાર્થી ભારતનો રહેવાસી હોવો જોઈએ.
  • તે વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષામાં ફર્સ્ટ ડિવિઝન થી પાસ હોવો જોઈએ.
  • અરજી કરનાર ની ઉંમર 18 વર્ષથી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  • વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક ₹1,20,000 થી વધારે હોવી જોઈએ નહીં.

Read More- Mgnrega free cycle Yojana 2024: મનરેગા ફ્રી સાઇકલ યોજના, આ વ્યક્તિઓને મળશે મફતમાં સાયકલ

મફત લેપટોપ યોજનામાં મળતા લાભ 

એઆઈસીટીઇ દ્વારા મફત લેપટોપ યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે અને આ યોજનાનો સૌથી મોટો લાભ એ છે કે તે વિદ્યાર્થીઓ માટે છે. જે વિદ્યાર્થી ટેકનિકલ ક્ષેત્રમાં હોશિયાર છે તેને આ યોજના હેઠળ એકદમ મફતમાં લેપટોપ આપવામાં આવે છે. અને તે વિદ્યાર્થી પોતાની આવડત એટલે કે સ્કેલમાં વધારો કરવા માટે લેપટોપની મદદથી ઓનલાઇન કોઈપણ કોર્સ કરી શકે છે અને વધારે શિક્ષણ મેળવી શકે છે.

મફત લેપટોપ યોજના અરજી કરવા દસ્તાવેજ 

  • આધારકાર્ડ
  • ઇ-મેલ આઇડી
  • આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લીંક હોવો જોઈએ
  • રહેઠાણનો પુરાવો
  • બે પાસપોર્ટ સાઈઝ ફોટા
  • તમારા કોલેજની આઇડી
  • તમારા પાછલા વર્ષની માર્કશીટ

એઆઈસીટીઈ મફત લેપટોપ યોજના 2024 માં અરજી કરવાની પ્રક્રિયા | AICTE Free Laptop Yojana 2024

  • તમારે આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમપેજ પર લેટેસ્ટ યોજનાનો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ભાઈ તમને આ યોજના વિશેની જાણકારી મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને નીચે એપ્લાય ઓનલાઈન બટન આપેલું હશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારી સામે આ યોજનાનું એપ્લિકેશન ફોર્મ ખુલશે. તે એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી માહિતી સાચી રીતે ભરો.
  • હવે અહીં તમારા જરૂરી દસ્તાવેજ જે અહીં માંગવામાં આવેલા છે તે સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
  • હવે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમે આ એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કઢાવીને રાખી શકો છો.

AICTE Free Laptop Yojana 2024 – Apply Now 

Read More- Namo Saraswati Yojana: ધોરણ 11 અને 12 અભ્યાસ કરતા વિદ્યાર્થીને મળશે ₹25,000 ની સહાય

44 thoughts on “AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ”

Leave a Comment