GSSSB CCE Result 2024: Gsssb જુનિયર-સિનિયર ક્લાર્ક પરીક્ષાનું પરિણામ આ તારીખે જાહેર થશે, જાણો તારીખ

GSSSB CCE Result

GSSSB CCE Result 2024: નમસ્કાર મિત્રો,GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ) CCE 2024 પરિણામોની હજુ પણ રાહ જોવાઈ રહી છે, જેના કારણે ઉમેદવારો ચિંતામાં મૂકાઈ ગયા છે. જે પરીક્ષાઓના પરિણામ બાકી છે તેમાં જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષાનો સમાવેશ થાય છે. વિલંબિત ઘોષણાઓએ ગાંધીનગરમાં અશાંતિ પેદા કરી છે, જ્યાં ઉમેદવારો, ખાસ કરીને વન વિભાગના ઉમેદવારો, … Read more