ધોરણ 10 રીઝલ્ટ લિંક: જો તમે હજુ સુધી પરિણામ જોયું નથી, તો તેને અહીં તપાસો, વેબસાઈટ હવે બરાબર કામ કરી રહી છે.

Gujarat Board Result

Gujarat Board Result: 7.3 લાખ વિદ્યાર્થીઓની રાહ પૂરી થઈ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે એટલે કે શનિવાર, 11 મે, 2024 ના રોજ સવારે 8 વાગ્યે SSC (ધોરણ 10) નું પરિણામ જાહેર કરશે. પરિણામોની ઘોષણા પછી (GSHSEB વર્ગ 10મા SSC પરિણામ 2024 લાઇવ અપડેટ્સ), પરિણામ તપાસવા માટેની લિંક સત્તાવાર વેબસાઇટ, gseb.org પર સક્રિય … Read more