WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SBI Scheme: એસબીઆઇ બેસ્ટ સ્કીમમાં રોકાણ કરવા પર મળશે 2 વર્ષમાં 7.60% નુ વ્યાજદર, જાણો આ સ્કીમ 

SBI Scheme: નમસ્કાર મિત્રો, sbi એટલે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ આપણા દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટરની બેંક છે. જણાવી દઈએ કે ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ રૂટિન નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની બેસ્ટ યોજના મહત્તમ 7.90% સુધીનું વ્યાજ દર આપે છે. પરંતુ આ યોજનામાં રોકાણ કરીને વ્યાજ દર મેળવવા માટે તમારે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. આજના આ લેખમાં અમે તમને state bank of india સ્કીમ વિશે માહિતી આપીશું.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્કીમ

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની સૌથી સારી યોજનાઓમાં પીપીએફએ એનએસસી અને પોસ્ટ ઓફિસ બચત યોજનાઓની સરખામણીમાં વધારે વ્યાજ દર આપે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની સ્કીમ નો સૌથી મોટો લાભ એ છે કે આ સ્કીમ ફક્ત 1 વર્ષ કે 2 વર્ષ માટે જ હોય છે. અને આ યોજનામાં તમે ઓછા સમયમાં મોટું વળતર મેળવી શકો છો.

Read More- Kanya Utthan Yojana 2024: કન્યા ઉત્થાન યોજના 2024, સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય કરવામાં આવશે

Sbi બેસ્ટ એફડી યોજના પર મળતું વ્યાજ દર | SBI Scheme

મિત્રો તમને જણાવી દઈએ કે એસબીઆઇ બેસ્ટ સ્કીમ માં ગ્રાહકોને બે વર્ષ સુધી જમા કરાવેલ રકમ પર અથવા એફડી પર 7.4 ટકા વ્યાજદર મળે છે. અને આ વ્યાજદર એ સામાન્ય ગ્રાહકો માટે છે અને જ્યારે વૃદ્ધ નાગરિકો માટે આ વ્યાજ દર 7.90% સુધી મળે છે. જ્યારે સામાન્ય નાગરિકને આ યોજનામાં રોકાણ કરવામાં એક વર્ષમાં 7.10 ટકા વ્યાજ દર મળે છે જ્યારે વરિષ્ઠ નાગરિકને 7.60 ટકા વ્યાજ દર મળે છે.

મિત્રો એ ધ્યાનમાં રાખો કે sbi બેસ્ટ પ્લાનમાં તમે તેના સમયે પૂર્ણ થતા પહેલા પૈસાનીકારી શકતા નથી. આ યોજનામાં સમય પૂર્ણ થતા પહેલા કોઈ પણ રોકાણકાર પોતાના પૈસાનીકારી શકતો નથી અને જો તમે sbi બેસ્ટ સ્કીમ નો સમય પૂર્ણ થતા પહેલા પૈસાની કરો છો તો તમારે ચાર્જ આપવો પડશે.

Read More- PM Awas Yojana 2024: PM આવાસ યોજના માટે નવા ફોર્મ શરૂ, આ રીતે કરો અરજી

Leave a Comment