WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSEB12th Commerce Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 કોમર્સ પરિણામ 2024, આ તારીખે થશે જાહેર

12th Commerce Result 2024: નમસ્કાર મિત્રો, અત્યારે માર્ચ મહિનામાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા લેવામાં આવી છે. તેના પછી વિદ્યાર્થીઓ પોતાનું બોર્ડનું રીઝલ્ટ ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે. આ સમયમાં ધોરણ 12 કોમર્સ ના વિદ્યાર્થીઓએ પણ બોર્ડની પરીક્ષા આપી છે અને તેઓ પણ પોતાનું પરિણામ ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને ગુજરાત બોર્ડ ધોરણ 12 કોમર્સ પરિણામ તારીખ 2024 વિશે માહિતી આપીશું અને તેની ચકાસણી કરવાની પ્રક્રિયા પણ જણાવીશું.

ગુજરાત બોર્ડ ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ 2024 | 12th Commerce Result 2024

મિત્રો શૈક્ષણિક વર્ષ 2024 માં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEB દ્વારા ધોરણ 10 અને 12 કોમર્સ આર્ટસ અને સાયન્સ ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી તેમનું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવેલું નથી. અને તેમાં ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ પણ અત્યાર સુધી જાહેર થયું નથી જેની વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મળેલી માહિતી મુજબ તેમનું પરિણામ એપ્રિલના છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે તેવી સંભાવના છે.

Read More- Gujarat Board Result 2024: ક્યારે આવશે ધોરણ 10 અને 12 નું બોર્ડ પરીક્ષા પરિણામ ? જાણો ગુજરાત બોર્ડ રીઝલ્ટ નવી અપડેટ

ધોરણ 12 કોમર્સ પરિણામ 2024 ચેક કરવાની પ્રક્રિયા

  • પરિણામ ચેક કરવા સૌપ્રથમ તમારે GSEB ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ભાઈ તમને પરિણામ ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો.
  • એ તમારી 12 કોમર્સ પસંદ કરવાનું છે.
  • તમને આપેલો સીટ નંબર અહીં દાખલ કરો.
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમારું 12 કોમર્સ નું રીઝલ્ટ તમારી સામે જોવા મળશે.

એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ 12 કોમર્સ પરિણામ ચેક કરવું

  • તમે પોતાનુ ધોરણ 12 કોમર્સ નું પરિણામ એસએમએસ દ્વારા પણ ચેક કરી શકો છો.
  • તમારે પોતાનો સીટ નંબર આપેલ નંબર પર એસએમએસ કરવાનો હોય છે.
  • આ નંબર 567678 છે.
  • તમે પોતાનું ધોરણ 12 કોમર્સ નું પરિણામ ગુજરાત બોર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ અને તેમજ મોબાઇલ એપ્લિકેશન GSEB વારા પણ રિઝલ્ટ તપાસી શકો છો.
  • જ્યારે તમારું રિઝલ્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે પછી તમે તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી શકો છો.

12th Commerce Result Date 2024 – Apply Now 

Read More- GSEB 10 and 12 result check by WhatsApp: પરિણામ ની તારીખ જાહેર, આ રીતે whatsapp દ્વારા ચેક કરો પોતાનું પરિણામ

Leave a Comment