SBI Kishore mudra loan 2024: નમસ્કાર મિત્રો, જણાવી દઈએ કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેંક મુદ્રા લોન યોજના હેઠળ એવા લોકો કે જેમને પૈસાની જરૂરિયાત છે તેમને લોન આપી રહી છે. જો તમે એક વેપારી તો અને પોતાનો કોઈ વ્યવસાય ચલાવી રહ્યા છો અને તેને આગળ વધારવા માંગો છો પરંતુ વધારે પૈસાની જરૂર છે અથવા તો તમે અત્યારે કોઈ નવો વ્યવસાય શરૂ કર્યો છે પરંતુ તમારી પાસે પૂરતા પૈસા નથી તો તમે એસબીઆઈ કિશોર મુદ્રા લોન નો ઉપયોગ કરી શકો છો. આજના આ લેખ દ્વારા અમે તમને SBI Kishore mudra loan 2024 વિશે માહિતી આપીશું.
એસબીઆઇ કિશોર મુદ્રા લોનમા મળતા લાભ
- આ યોજના નો લાભ લેનાર વ્યક્તિને રૂપિયા પાંચ લાખ સુધીની લોન આપવામાં આવે છે.
- આ યોજનામાં લોન લેનાર લોનની રકમ પર વ્યાજ દર સમય પ્રમાણે બદલાવી શકાય છે અને તેની અપડેટ વિશે માહિતી મેળવવા તમારે જે તે બેંક સાથે તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે.
- આ લોન લેવા માટે તમારે કોઈપણ પ્રકારના કોલ લેટર લેવાની જરૂર નથી.
એસબીઆઇ કિશોર મુદ્રા લોન માટે પાત્રતા
- આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ ભારતનો રહેવાસી હોવો જોઈએ.
- અરજી કરનારની ઉંમર ન્યૂનતમ 18 થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- તે અરજદાર નો વ્યવસાય ઓછામાં ઓછું ત્રણ વર્ષથી વધારે સમયથી ચાલતો હોવો જોઈએ.
- જેવો અત્યારે કોઈ વ્યવસાય ચલાવી રહ્યા છે અથવા તો નવો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
- અરજદારનો સારો ક્રેડિટ સ્કોર હોવો જોઈએ.
અરજી કરવા દસ્તાવેજ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- આવકવેરા રીટન ( છેલ્લા 3 વર્ષના જીએસટી બિલ સાથે)
- અરજદાર ના વ્યવસાય નો પુરાવો
- અરે જાના વ્યવસાય ની પ્રોફાઈલ અને તેની માહિતી
એસબીઆઇ કિશોર મુદ્રા લોન અરજી કરવાની પ્રક્રિયા | SBI Kishore mudra loan 2024
- તમે આ યોજનામાં રૂપિયા 50000 થી રૂપિયા 500000 સુધીની લોન લઈ શકો છો.
- તમે આ યોજનામાં ઓફલાઈન મધ્યમાં અરજી કરી શકો છો અને ઓનલાઈન મધ્યમાં પણ અરજી કરી શકો છો.
- ઓફલાઈન માધ્યમમાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારી નજીકની એસબીઆઇ બેન્ક ની શાખામાં જાઓ અને એપ્લિકેશન ફોર્મ મેળવવું.
- આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજો અટેચ કરી સબમીટ કરો.
- હવે બેંક દ્વારા તમારા એપ્લિકેશન ફોર્મ અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
- અને તેના પછી તમારી લોનની રકમ ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.