PMUY 2.0 Apply Online 2024: નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓની સુરક્ષા તેમજ તેના વિકાસ અને કલ્યાણ માટે ઘણી લાભકારી યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. આવી જ એક મહિલાઓ માટેની લાભકારી યોજના છે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના. આ યોજનાના મહિલાઓને ઓછા ભાવમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. એ તમામ મહિલાઓ કે જેઓ મફતમાં ગેસ કનેક્શન મેળવવા ઈચ્છે છે તો તેમના માટે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે જેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનાના અરજી કેવી રીતે કરવી તેના વિશેની આજના આ લેખમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશું.
પીએમ ઉજ્વલા યોજના 2.0 માટે પાત્રતા
- અરજી કરનાર ઉમેદવાર મહિલા હોવી જોઈએ.
- અરજદાર મહિલા ભારતની રહેવાસી હોવી જોઈએ.
- અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
- અને અરજદાર મહિલાના નામે એક બીજું કોઈ પણ ગેસ કનેક્શન હોવું જોઈએ નહીં.
Read More- Pm Kisan Yojana big update: પીએમ કિસાન યોજના 2024, આ લાભાર્થી મિત્રોને નહીં મળે સહાયની રકમ
જરૂરી દસ્તાવેજ | important Documents
- આધારકાર્ડ
- વોટર આઇડી કાર્ડ
- મોબાઈલ નંબર
- રેશનકાર્ડ
- બેંક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- અન્ય જરૂરથી દસ્તાવેજ
પીએમ ઉજ્વલા યોજના 2.0 અરજી પ્રક્રિયા | PMUY 2.0 Apply Online 2024
- આ યોજનામાં અરજી કરવા સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
- હવે તેના હોમમેજ પર તમને Apply for New ujjwala 2.0 connection નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
- તેના પછી તમારી સામે એક નવું પેજ હોય છે જ્યાં તમને Clik here to apply for New Ujjwala 2.0 Connection વિકલ્પ આપેલો હશે તેના પર ક્લિક કરો.
- હવે તમે જે કંપનીનો ગેસ કનેક્શન લેવા ઇચ્છતા હોય તો તેની આગળ આપેલ એપ્લાયનાઓ બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે યોજનાનું એપ્લિકેશન ફોર્મ ખુલી જશે.
- એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
- છેલ્લે સબમીટ પટન પર ક્લિક કરો.
- આ એપ્લિકેશન ફોર્મ ની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.
PMUY 2.0 Apply Online 2024 – Apply Now
Read More- Kanya Utthan Yojana 2024: કન્યા ઉત્થાન યોજના 2024, સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય કરવામાં આવશે
Hamko gas cnection chahiaI
Muje ges chahia
Muje gets canecsion chahia