HDFC Bank personal loan: નમસ્કાર મિત્રો, શું તમારે અત્યારે પૈસાની જરૂર છે ? અને તમે બેગ દ્વારા લોન લેવા માંગો છો ? તો તમે એચડીએફસી બેન્ક દ્વારા ખૂબ જ સરળતાથી પર્સનલ લોન લઈ શકો છો. એચડીએફસી બેન્ક દ્વારા જરૂરિયાતના સમયે પૈસાની તંગી દૂર કરવા માટે પર્સનલ લોન લેવા માટે તમને સરળતા રહેશે. મિત્રો જ્યારે આપણી પર્સનલ લોન લઈએ છીએ ત્યારે તેના પર લાગતું વ્યાજ દર વધારે હોય છે. તમને જણાવી દઈએ કે જ્યારે આપણે પર્સનલ લોન કાર લોન અથવા હોમ લોન લઈએ છીએ તો ફોનની રકમ પર લાગતું વ્યાજ દર મુખ્ય રૂપે લોન ટેન્યોર પર આધાર રાખે છે.
Hdfc પર્સનલ લોન પર વ્યાજ દર
તમે જે પર્સનલ લોન લો છો તો તેને ચૂકવવાનો સમય ગાળો વધારે છે કે ઓછો છે તેના આધારે તમારી મહિનાની ઇએમઆઈ રકમ ની ગણતરી કરવામાં આવે છે. જો તમે અત્યારે એચડીએફસી બેન્ક મારા પર્સનલ લોન લો છો તો તમારે એચડીએફસી બેન્ક દ્વારા નગર પર્સનલ લોન પર વાર એક 10.5% થી લઈને 24% સુધી વ્યાજ દર ચૂકવવાનું હોય છે.
મિત્રો આજના આ લેખમાં અમે તમને સુવિધા માટે પર્સનલ લોન ઇન્ટરસ્ટેટ સરેરાશ 11% રાખવામાં આવેલું છે અને આ વ્યાજ દર પર તમે ત્રણ વર્ષ પાંચ વર્ષ અને સાત વર્ષના સમયગાળા માટે રૂપિયા પાંચ લાખની પર્સનલ લોન લો છો તો તમારે મંથલી કેટલીક ઇએમઆઇ ચૂકવવી પડશે તેની ગણતરી પણ આપેલી છે.
2 વર્ષ માટે 5 લાખની લોન પર વ્યાજદર | HDFC Bank Personal loan
જો તમે ત્રણ વર્ષ એચડીએફસી બેન્કમાંથી માટે રૂપિયા પાંચ લાખની લોન વાર્ષિક 11 ટકાના વ્યાજ દર પર લો છો તો તમારે શેમાં માસિક ₹16,370 ઇએમઆઇ ચૂકવવાની રહેશે. એટલે કે આ સમયગાળામાં તમારે કુલ રૂપિયા 89,300 વ્યાજ દર ચૂકવવાનું રહેશે.
5 વર્ષ માટે 5 લાખની લોન પર વ્યાજ દર
અને જો તમે એચડીએફસી બેન્કમાંથી વાર્ષિક 11% ના વ્યાજ દર પર 5 વર્ષ માટે રૂપિયા 5 લાખ સુધીની લોન લો છો તો તમારે માસિક ₹10,871 વ્યાજ દર ચૂકવવું પડશે અને સમગ્ર અવધી દરમ્યાન તમારે કુલ રૂપિયા 1,52,300 વ્યાજ દર ચૂકવવું પડે છે.
7 વર્ષ માટે 5 લાખની લોન પર વ્યાજ દર
અને જો તમે એચડીએફસી બેન્કમાંથી સાત વર્ષના સમયગાળા માટે રૂપિયા પાંચ લાખની લોન 11 ટકાના વાર્ષિક વ્યાજ દર પર લોચો તો તમારે તેમાં માસિક રૂપિયા 8,56 ની ચુકવણી કરવાની રહેશે અને આ સમયગાળા દરમિયાન તમારે કુલ રૂપિયા 2,19,142 વ્યાજ દર ચૂકવવું પડશે.
Read More- SBI Home Loan: ઘર બનાવવા માટે એસબીઆઇ બેન્ક આપે છે 20 વર્ષની મુદત પર 45 લાખની હોમ લોન