WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PMBY Yojana 2024: આ યોજનામાં, તમે માત્ર 4 દસ્તાવેજો સાથે લાખોનો લાભ મેળવી શકો છો, જાણો સંપૂર્ણ વિગતો

PM Fasal Bima Yojana 2024: નમસ્કાર મિત્રો, જ્યારે કોઈ કુદરતી કારણોસર ખેડૂતોના પાકને નુકસાન થાય છે તો તેવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા નાણાકીય સહાય આપવા માટે યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે જેનું નામ છે.પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) . આ યોજના દ્વારા જ્યારે ખેડૂતના પાકને કોઈ કુદરતી કારણસર નુકસાન થાય છે અથવા તો પાકમાં રોગ લાગુ પડે છે જે વાતોનો ઉપદ્રવ થાય છે તો તેઓ કરાવી શકે છે અને વળતર મેળવી શકે છે.

આ યોજનામાં મળતા લાભ 

  • જ્યારે પાક નિષ્ફળ જાય છે તેવી પરિસ્થિતિમાં આર્થિક સહાય મળે છે. 
  • જુદા જુદા પાક ઉપર વીમો મળે છે. 
  • તમે અહીં સરળતાથી દાવો કરી શકો છો. 
  • ઓછા પ્રીમિયમ દરમ્યાન વીમો મળે છે.
  • તમારા વળતરની ચુકવણી ઝડપથી થાય છે. 

યોજના માટે પ્રીમિયમ 

પ્રીમિયમ નો પ્રકાર એ ખેડૂતે દ્વારા કઈ ઋતુમાં વાવણી કરેલી છે અને કયા પ્રકારના વીમા કવરની પસંદગી કરેલી છે તેના પર આધાર રાખે છે. ખેડૂતો આ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર આપેલ પ્રીમિયમ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી શકે છે અને પોતાના પાપ માટે કેટલા રૂપિયાના ચુકવણીની થાય છે તેના પ્રીમિયમ ની ગણતરી પણ કરી શકે છે. 

Read More- Swarojgar Lakshmi loan Yojana: વ્યવસાય શરૂ કરવા માટે મળશે પર્સનલ લોન, આ સરકારી યોજનામાં કરો અરજી

યોજનામાં દાવો કરવા માટેની પ્રક્રિયા 

કોઈપણ પરિસ્થિતિ કારણોસર ખેડૂતોના ભાગમાં નિષ્ફળતા જાય છે તો 72 કલાક ની અંદર જ આ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને દાવો કરી શકાય છે અને આદાવા સાથે પાકની નિષ્ફળતાના આવશ્યક પુરાવા પણ રજૂ કરવા જરૂરી છે. 

PMFBY ટોલ-ફ્રી નંબર: 1800-421-02

લાભ લેવા માટે પાત્રતા 

  • અરજી કરનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જરૂરી છે. 
  • તે ખેતી કરતો હોવો જોઈએ. 
  • ખેડૂત ની નોંધણી થયેલી હોવી જોઈએ. 
  • આ યોજનામાં અરજી કરતા સમયે જરૂરી જમીન દસ્તાવેજ હોવા જરૂરી છે. 

અરજી કરવાની પ્રક્રિયા

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ યોજનાની ઓફિસિયલ વેબસાઈટ https://pmfby.gov.in/ પર જવાનું રહેશે.
  • અહીં હોમ પેજ પર Farmers Corner ઓપ્શન હશે તેના પર ક્લિક કરો. 
  • તેના પછી Apply for Crop Insurance Yourself પર ક્લિક કરો. 
  • એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી પર અને છેલ્લે સમય મીટ બટન પર ક્લિક કરો. 

ઓફ્લાઈન માધ્યમમા અરજી કરવાની પ્રક્રિયા

  • ઓફ્લાઈન અરજી કરવા માટે સૌપ્રથમ પોતાનાં નજીકના CSC સેન્ટર અથવા તો રાષ્ટ્રીયકૃત બેંક ની શાખામાં જવાનું રહેશે. 
  • અહીંથી આ યોજના માટેનું એપ્લિકેશન ફોર્મ મેળવો. 
  • તેમાં માંગવામાં આવેલી માહિતી પરોવો અને જરૂરી દસ્તાવેજ અટેચ કરો. 
  • તેના પછી તેના અધિકારીને તે સબમિટ કરો. 

Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ

Leave a Comment