WhatsApp ગ્રૂપમાં જોડાવો!

NEET UG Cut Off 2024: ક્યારે આવશે નીટ યુજી કટ ઓફ ? પાસ થવા કેટલા ગુણ જરૂરી ? અહિ જૂઓ માહીતિ 

NEET UG Cut Off 2024 Release: નમસ્કાર મિત્રો, 5 મે 2024 ના રોજ નીટ યુજીની પરીક્ષા લેવામાં આવી હતી. અત્યારે તમામ વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન થાય છે કે આ વખતે કેટલું કટ ઓફ હશે. તેમજ તમામ વિદ્યાર્થીઓએ પણ જાણવા ઈચ્છે છે કે તેમનું કેટલા નંબર પર સિલેક્શન થશે અને મિનિમમ સિલેક્શન માર્કસ કેટલા હશે ? આજે અમે તમને તમામ જાણકારી આપીશું. કેટેગરી વાઈસ કટ ઓફ અને સ્કોર જાણવા માટે આજનો આ લેખ વાંચો.

ક્યારે જાહેર થશે નીટ યુજી કટ ઓફ ? NEET UG Cut Off 2024 Release

મિત્રો તમને જણાવી દઈએ કે નીટ યુજી પરીક્ષા પાસ કરવા માટે તમારે કેટલાક સ્કોર મેળવવાની જરૂર પડશે. અને આ સ્કોર એ બાબત પર આધાર રાખે છે કે અન્ય વિદ્યાર્થીઓ તેમજ કોચિંગ આપનાર સંસ્થાઓ શું વિચારે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ક્યારેય પરિણામ જાહેર કરવામાં આવે છે ત્યારે અધિકૃત પાર્સિંગ માર્કસ NEET UG Cut Off ની પણ જાહેરાત કરવામાં આવશે.

નીટ યુજી પરીક્ષા પાસ કરવા કેટલા ગુણ જરૂરી ?

મિત્રો જણાવી દઈએ કે નીટ યોગી પરીક્ષામાં સારું પર્ફોમન્સ બતાવવા માટે વિદ્યાર્થીએ જુદા જુદા વિષયોમાં અલગ અલગ માત્રામાં ગુણ મેળવેલા હોવા જરૂરી છે. સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ. જ્યારે એસસી એસટી ઓબીસી એનસીએલ વગેરે વિદ્યાર્થીઓએ ૪૦ ટકા ગુણ મેળવેલા હોવો જોઈએ. તેમજ PWD વર્ગના વિદ્યાર્થીઓએ 45% ગુણ મેળવેલા હોવા જોઈએ. જો તમે ઉપર જણાવેલ ગુણ મેળવેલા નથી તો નીટ યુજી ની પરીક્ષામાં પાસ થઈ શક્યો નહીં.

Read More- India Scholarship: ધોરણ 9 થી 12માં ભણતી છોકરીઓને મળશે 20 હજાર રૂપિયા, જાણો સંપૂર્ણ વિગતો

ડોક્ટર અથવા તો ડેન્ટલ ડોક્ટર બનવા માટે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે નીટની પરીક્ષા આપવાની હોય છે અને જ્યાં તમારા ન્યૂનતમ ગુણ નક્કી કરવામાં આવે છે. અને આ ગુણ નક્કી કરતી વખતે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે જે નીચે મુજબ છે.

  • નીટ પરીક્ષામાં કેટલા ઉમેદવારો છે.
  • નીટ પરીક્ષામાં પ્રશ્નો કેવા હોય છે ? 
  • મેડિકલ કોલેજમાં કેટલી સીટોની સંખ્યા છે.

અહિ જુઓ નીટ યુજી કટ ઓફ

અત્યારે આપણે NEET UG Cut Off વિશે વાત કરી રહ્યા છે. જેના માટે આપણે અનુમાનિત જરૂરી સ્કોર લગાવી રહ્યા છીએ. સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે આ સ્કોર 720 થી 136 વચ્ચે આવે તેવી સંભાવના છે. એસસી એસટી ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓ માટે આ સ્કોર 136 થી 107 વચ્ચે રહે તેવી સંભાવના છે. તેમજ સામાન્ય વર્ગ તેમજ વિકલાંગો માટે આ સ્કોર 136 થી 120 વચ્ચે રહે તેવી સંભાવના છે.

Read More- Birth Certificate Apply Online: હવે ઘરે બેઠા બનાવો પોતાના બાળકનો જન્મ પ્રમાણપત્ર

Leave a Comment