WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Birth Certificate Apply Online: હવે ઘરે બેઠા બનાવો પોતાના બાળકનો જન્મ પ્રમાણપત્ર

Birth Certificate Apply Online: નમસ્કાર મિત્રો, અત્યારના સમયમાં હવે તમામ સરકારી કાર્ય કરવા માટે દરેક વ્યક્તિને પોતાના મૂળભૂત દસ્તાવેજો ની જરૂર પડે છે. જેના કારણે હવે નાના બાળકોથી લઈને મોટા વૃદ્ધ લોકો સુધી પણ દરેક કાર્ય ક્ષેત્રમાં પોતાના મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડે છે. અને તેના માટે અત્યારના સમયમાં  વ્યક્તિને પોતાના બાળકો હોય છે તેમને તેમનું પ્રમાણપત્ર બનાવવું એકદમ જરૂરી થઈ ગયું છે.

અત્યારના સમયમાં દરેક વ્યક્તિને પોતાના બાળકને જન્મ પ્રમાણપત્ર બનાવવું એકદમ જરૂરી થઈ ગઈ છે. જેના કારણે આવનારા ભવિષ્યમાં તે બાળકની શિક્ષા અથવા તો અન્ય કાર્યક્ષેત્રમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. થોડાક વર્ષો પહેલા બાળકોના બળત થોડાક વર્ષો પહેલા બાળકોના જન્મ પ્રમાણપત્ર ની એટલી વધારે કોઈ જરૂરિયાત હતી નહીં. પરંતુ અત્યારના સમયમાં બાળકોનું જન્મ પ્રમાણપત્ર એક મહત્વનું દસ્તાવેજ બની ગયું છે. 

અત્યારના સમયમાં ક્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તે હોસ્પિટલ દ્વારા જ તેમના કર્મચારીઓ દ્વારા તેમનું જન્મ તમારા પત્ર બનાવી દેવામાં આવે છે જેના હેઠળ ઘણી બધી સુવિધાઓ પણ આપવામાં આવે છે. પરંતુ એવા બધા લોકો છે જેમના બાળકનો અત્યાર સુધી જન્મ પ્રમાણપત્ર બનાવેલું નથી. આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે તમે સરળતાથી કેવી રીતે પોતાના બાળકને જન્મ પ્રમાણપત્ર બનાવી શકો છો.

Read More- Agricultural Sahay Yojana 2024: ડૂતોને ખેતી કરવા માટે કાપણીના સાધનો ખરીદવા સરકાર દ્વારા મળશે સહાય

ઘરે બેઠા મેળવો પોતાના બાળકનુ જન્મ પ્રમાણપત્ર 

હવે અત્યારના સમયમાં બાળકોને જન્મ પત્ર બનાવવા માટે ઓનલાઇન સુવિધા આવી ગઈ છે અને તે એકદમ સારી અને સરળ છે. જેના કારણે તમામ વ્યક્તિઓ પોતાના ઘરે બેસીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર તેના બાળકનો જન્મ પ્રમાણપત્ર બનાવી શકે છે. પોતાના બાળકનો જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે તમારે પોતાના મોબાઈલ દ્વારા ઓનલાઇન વેબસાઈટ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

તમામ વ્યક્તિઓને પોતાના બાળકને જન્મ પ્રમાણપત્ર મેળવવું તે આ પહેલા તેની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા પહેલા તેની પ્રક્રિયા વિશે જાણી લેવું જરૂરી છે.

બાળકનો જન્મ પ્રમાણપત્ર શા માટે હોવું જોઈએ ?

આજના સમયમાં જન્મ પ્રમાણપત્ર ની જરૂરિયાત દરેક પ્રકારના ક્ષેત્રમાં હોય છે તથા તે બાળકના જન્મથી લઈને આધાર કાર્ડ બનાવવા સુધી તેમજ મતદાન કરવા હેતુ પણ તેના એડમિશન કરવા માટે પણ વગેરે કાર્યો માટે જોવા મળતા મુખ્ય પ્રમાણપત્રોમાં તેની આવશ્યકતા હોય છે. જેના આધારે દરેક કાર્ય સફળ બની શકે છે. અને ભવિષ્યમાં જો તમારા બાળકનું બેંક એકાઉન્ટ બનાવવું હોય તો તેના માટે પણ તેના બર્થ સર્ટિફિકેટ ની જરૂર પડશે.

અને બાળક પોતાનું શિક્ષણ પૂરું કરીને આવનારા સમયમાં કોઈ પણ સરકારી લાભ અથવા તો સરકારી પદ માટે નોકરી મેળવવા હેતુ અરજી કરે છે તો તે સમયે પણ તેના જન્મ પ્રમાણપત્ર ની જરૂર પડશે અને તેની સાથે તેના મુખ્ય દસ્તાવેજોની સાથે પણ બર્થ સર્ટિફિકેટ ની જરૂર પડે છે. આજના સમયમાં બાળકનું બર્થ સર્ટિફિકેટ બનાવવુ એકદમ મહત્વપૂર્ણ બની ગયું છે. એના માટે દરેક બાળકને જન્મ પ્રમાણપત્ર તેમના જન્મ થવાની સાથે જ બનાવી લેવું જોઈએ.

જન્મ પ્રમાણપત્ર બનાવવા જરૂરી દસ્તાવેજ

  • બાળકના માતા પિતાનું આધાર કાર્ડ
  • હોસ્પિટલ ડિસ્ચાર્જ સ્લીપ
  • આવકનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • જાતિનું પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • અન્ય જરૂરી દસ્તાવેજ વગેરે

જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન બનાવવાની પ્રક્રિયા | Birth Certificate Apply Online

  • જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરવા સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમપેજ કરતા મને તેનો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં તમારી ન્યુ રજીસ્ટ્રેશન ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અહીં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.
  • હવે અહી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે તેના પછી તમને રેફરન્સ નંબર આપવામાં આવશે.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ ને તમારે ડાઉનલોડ કરવાનું રહેશે.
  • આ એપ્લિકેશન ફોર્મ સાથે જરૂરી તમામ દસ્તાવેજો વોલ્ટેજ કરો તેમ જ તમારો ફોટો કોપી પણ અટેચ કરો.
  • હવે આ તમામ દસ્તાવેજ ને પોતાના ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકા કાર્યાલયમાં જમા કરાવવાના રહેશે.
  • હવે જરૂરી કાર્યવાહી કરીને 15 દિવસની અંદર તમારું ઓરીજનલ જન્મ પ્રમાણપત્ર તૈયાર કરી દેવામાં આવશે.

Read More- Mgnrega free cycle Yojana 2024: મનરેગા ફ્રી સાઇકલ યોજના, આ વ્યક્તિઓને મળશે મફતમાં સાયકલ

1 thought on “Birth Certificate Apply Online: હવે ઘરે બેઠા બનાવો પોતાના બાળકનો જન્મ પ્રમાણપત્ર”

Leave a Comment