Gujarat sports Sahay Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રહેતા નાગરિકો ના કલ્યાણ માટે અને તેને સશક્તિકરણ બનાવવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવેલું છે જેમાં ઘણી બધી યોજનાઓનું સંચાલન થાય છે. મહિલાઓના સશક્તિકરણ માટે તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પણ ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. નાગરિકો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તેના માટે પણ યોજનાઓ ચલાવવામાં આવે છે.
અને આવી જ એક યોજના વેપાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ યોજનાનું નામ છે ગુજરાત સ્પોર્ટ સહાય યોજના. હવે ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને સ્પોર્ટ્સની દુકાન ખોલવા માટે રૂપિયા 1.5 લાખની સહાય આપવામાં આવે છે. તમે પણ આ યોજનાનો લાભ લઇ શકો છો અને પોતાનો એક નાનકડો વ્યવસાય શરૂ કરી શકો છો આજના આ લેખ દ્વારા અમે તમને ગુજરાત સ્પોર્ટ્સ સહાય યોજના વિશે માહિતી આપીશું.
ગુજરાત પોસ્ટ સહાય યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય
ગુજરાત સરકારની આ યોજનાએ આર્થિક રીતે નબળા હોય ખાસ કરીને આદિજાતિના નાગરિકો પોતાનો વ્યવસાય શરૂ કરે તેના માટે સ્પોર્ટ સાધનની દુકાન ખોલી શકે અને તેની સહાય પૂરી પાડવા શરૂ કરી શકે છે જેના કારણે તેઓ સ્વરોજગાર મેળવી શકે. ગ્રામીણ તેમજ શહેરી બંને વિસ્તારોમાં રમતગમતને પોતાના આપવા માટે અને તેની સાથે રોજગારની તકો વધારવા અને ગુજરાતના યુવાનને સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારનો આ એક પ્રયત્ન છે.
ગુજરાત સ્પોર્ટ સહાય યોજના માટે પાત્રતા
- ગુજરાત ફોર સહાય યોજનામાં અરજી કરનાર ઉમેદવાર આદિજાતિ નો વ્યક્તિ હોવો જોઈએ ( અન્ય વ્યક્તિ પણ અરજી કરી શકે છે)
- અરજી કરનાર ની ઉંમર 18 વર્ષથી ૫૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- અરજી કરનાર જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી હોવી જોઈએ.
- અરજી કરનાર ઉમેદવાર જો શહેરી વિસ્તારમાં રહેતો હોય તો તેની વાર્ષિક આવક એ રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.
- અરજી કરનાર ઉમેદવાર એસ્કોર્ટ સાધનો અનુભવ હોવો જોઈએ તથા તેની તાલી લીધેલી હોવી જોઈએ.
કયા સાધનો પર કેટલા પૈસાની મળશે સહાય
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવાન નાગરિકોને રમત ગમત ના સાધનોની દુકાન ખોલવા માટે એક યોજના બહાર પાડવામાં આવેલી છે જેનું નામ છે ગુજરાત બોર્ડ સહાય યોજના. સરકારની આ યોજના દ્વારા લગભગ 1.5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે.
સરકારની આ યોજના દ્વારા રમતગમતની દુકાન ખોલવા પર તેમાં બોલ, બેટ, કપડા, શૂઝ,બેગ, સન ગ્લાસ, બેડમિન્ટન રેકેટ, સ્ટેમ્પ, ટેનિસ રેકેટ, યોગા મેટ, સ્વિમિંગ સૂટ, ડમ્બેલ વગેરે સાધનો પર સહાય મળશે.
કેટલું ચૂકવવું પડશે વ્યાજ દર
ગુજરાત સરકાર દ્વારા સપોર્ટ સાધન સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે જેમાં સ્પોર્ટ્સની દુકાન ખોલવા પર તેમને 1.5 લાખ ની આર્થિક સહાય કરવામાં આવશે. જેમાં લાભ મેળવનારને ચાર ટકા વ્યાજ દર ચૂકવવાનું રહેશે. અને જો આવી આજની ચુકવણી કરવામાં વધારે સમય લાગશે તો રકમના 2% વધારે વ્યાજદર એ દંડ તરીકે ભરવાના રહેશે.
અરજી કરવા જરૂરી દસ્તાવેજ | important Documents
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- આવકનો દાખલો
- અનુભવ અને તાલીમનું પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- જાતિ નો દાખલો
- બે પાસપોર્ટ સાઇઝના ફોટા
ગુજરાત સપોર્ટ સહાય યોજના અરજી પ્રક્રિયા | Gujarat sports Sahay Yojana 2024
- આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
- આ યોજનામાં આદિજાતિ વ્યક્તિઓએ પ્રાય યોજના વહીવટીની ભલામણ સાથે અરજી કરવાની રહેશે
- અને જો બિન અદી જાતિના વ્યક્તિઓ હોય તો તેમને મદદની શ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા કોર્પોરેશન અરજી કરવાની રહેશે.
- અને અરજી ફોર્મ તમે તેની સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકો છો જેની લીંક નીચે આપેલી છે.
Gujarat sports Sahay Yojana 2024 – Apply Now
Read More-