Pm Kisan Yojana big update: નમસ્કાર મિત્રો, દેશની સરકાર દ્વારા દેશમાં રહેતા નાગરિકોની સહાય માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે તેથી દેશમાં સૌથી વધારે ખેડૂતો વસવાટ કરે છે તો તેમની સહાય માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. આવી જ એક યોજના છે જે ખેડૂતોના કલ્યાણ માટે ચલાવવામાં આવે છે તેનું નામ છે પીએમ કિસાન યોજના.
તારીખ 1 ડિસેમ્બર 2018 ના દિવસે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા અને તેની મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દરેક ચાર મહિનામાં ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 2000 ટ્રાન્સફર કરવામાં આવે છે. અને આ રકમનો ખેડૂતો ઉપયોગ કરીને પોતાની ખેતી માટે ખાતર અથવા બીજી ખરીદી શકે છે. આજના આ લેખમાં અમે તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે નવી અપડેટ વિશે જણાવીશું.
પીએમ કિસાનના 16 હપ્તા થયા ટ્રાન્સફર
મિત્રો જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક 7 કરોડ 20 લાખ રૂપિયા નો બજેટ જાહેર કરવામાં આવે છે. જેમાં યોજનાઓ મુજબ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં અથવા તો જુદી જુદી રીતે તેમને સહાય કરીને તે આપવામાં આવે છે. જેમાં કેટલીક યોજનાઓમાં સહાયની રકમ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરવામાં આવે છે. મિત્રો પીએમ કિસાન યોજનાની 16મા હપ્તાની રકમ 28 ફેબ્રુઆરીના દિવસે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પરંતુ તેના પછી જે ખેડૂત લાભાર્થી મિત્રો 17 માં હપ્તાની રાહ જોઈ બેસી રહ્યા છે તેમના માટે થોડા ખરાબ સમાચાર બહાર આવ્યા છે.
સરકાર દ્વારા ખેડૂતોને મોકલવામાં આવેલ નોટિસ
મિત્રો જણાવી દઈએ કે જે ખેડૂતો સરકારી કર્મચારી પેન્શનધારક અથવા તો આવક દાતા હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં. આ યોજનાનો લાભ એક કુટુંબમાં એક જ સભ્ય પતિ અથવા પત્નીને મળી શકે છે. જેને કારણે ઘણા ખેડૂત મિત્રોની આ યોજનાની સહાયની રકમ પાછળના બે વર્ષથી મળી નથી રોકાઈ ગઈ છે. મિત્રો જણાવી દઈએ કે, તપાસ કરવા પણ જાણવા મળ્યું છે કે 100 જેટલા આ પાત્ર ખેડૂતોને સરકાર દ્વારા નોટિસ મોકલવામાં આવે છે. અને બીજા 22 જેટલા અપાત્ર ખેડૂતો પાસેથી પૈસા વસૂલવામાં આવ્યા છે અને કેટલાક ખેડૂતોને સહાયની રકમ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
આ કારણે લાભાર્થીને નથી મળ્યા પૈસા ? | Pm Kisan Yojana big update
મિત્રો આ યોજનામાં લાભાર્થી કિસાન ઘણા બધા એવા છે કે જેમના બેન્ક એકાઉન્ટમાં અત્યાર સુધી સહાયની રકમ આવી નથી. મિત્રો તેનું એક કારણ એ છે કે ઘણા બધા ખેડૂતોની ઈ કહેવાય છે અને એનપીસીઆઈ નું કામ અત્યાર સુધી પૂર્ણ થયું નથી. મિત્રો આ તમામ ખેડૂત મિત્રો પોતાના ઘરે બેઠા આ કામ કરી શકે છે. તમે પોતાના નજીકના સીએસસી સેન્ટર પોતાના ગ્રામ પંચાયત અથવા તો કૃષિ સમન્વયક અને કિસાન સલાહકાર ની મદદથી લઈને પણ કરી શકો છો. જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે ત્યારે આ યોજનામાં મળતી સહાયની રકમ તમારા ખાતામાં જમા થઈ જશે.