Gyan Sadhna scholarship Yojana: નમસ્કાર મિત્રો, અત્યારે આપણા ભારત દેશમાં સરકારની સહાયથી વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 8 સુધીનું શિક્ષણ મફતમાં આપવામાં આવે છે. અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કુલમાં અભ્યાસ કરીને શિક્ષણ મેળવે તેના માટે RTE હેઠળ 25% જગ્યા ઉપર તેમણે પ્રવેશ મળે છે. જે વિદ્યાર્થીઓ હોશિયાર છે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે આગળ ભણી શકતા નથી તેમને ધોરણ 9 થી 12 સુધીમાં શાળામાં સારું શિક્ષણ મેળવવા માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવેલી છે. અને આ યોજનામાં શૈક્ષણિક વર્ષ 2024 માટે પરીક્ષાનું આયોજન કરેલું છે જેની તારીખ જાહેર કરવામાં આવેલી છે આજના લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 | Gyan Sadhna scholarship Yojana
મિત્રો વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મેળવવા સરકાર દ્વારા સહાય કરવા માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે. તમારે આ યોજનાનો લાભ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ અને તેનાથી આગળ વધવાનું રહેશે. અત્યારે શૈક્ષણિક વર્ષ 2024 માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અને તેનું પરિણામ પરીક્ષા પછી જાહેર કરવામાં આવશે અને આ પરીક્ષામાં તમારે જ્ઞાન સાધના સ્કોલરશીપની પુસ્તક સારી રીતે વાંચવાની રહેશે તેના પછી તેની પરીક્ષા આપવાની રહેશે. તમે આ યોજનામાં સારા ગુણ મેળવવા માટે ગયા વર્ષોના જ્ઞાન સાથેના સ્કોલરશીપ પેપર સોલ્યુશન કરી શકો છો.
Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે પાત્રતા
- જે વિદ્યાર્થી સળંગ ધોરણ એક થી આઠ સરકારી અથવા ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલો હોય અને અત્યારે ધોરણ આઠમાં અભ્યાસ કરતો હોય તેવો આ યોજનાનો લાભ લઇ શકે છે અને પરીક્ષા ફોર્મ ભરી શકે છે.
- જ્ઞાન સાધના એક પ્રખરતા કસોટી છે.
- મિત્રો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 25% થી વધારે વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવી શકે છે અને ધોરણ આઠ સુધીનું શિક્ષણ મેળવી શકે છે.
- અત્યારના સમયમાં શૈક્ષણિક વર્ષ 2024 માં ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ યોજનામાં અરજી ફોર્મ ભરી શકે છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ માં મળતી સહાય
- મિત્રો આ સ્કોલરશીપ યોજનામાં ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓની વાર્ષિક ₹22,000 ની સ્કોલરશીપ આપવામાં આવે છે.
- તેમજ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25000 સુધીની સ્કોલરશિપ આપવામાં આવે છે.
- ધોરણ નવ અને 10 માં ધોરણના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹6,000 ની સ્કોલરશીપ મળે છે.
- ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹7,000 ની સ્કોલરશીપ આપવામાં આવે છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ 2024 ની કેટલીક માહિતી
- આ પરીક્ષા ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ https://schoolattendancegujarat.in/પર જવાનું રહેશે.
- અહીં તમારે લોગીન કરવાનું રહેશે.
- તમને અહીં જ્ઞાન સાધના સ્કોલરશી 2024 હોલ ટિકિટ નો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો.
- અહીંથી હોલ ટિકિટ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
રીઝલ્ટ
- રીઝલ્ટ મેળવવા સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ-http://sebexam.org/Form/printresult જવાનું રહેશે.
- અહીં તમને હોમપેજ પર પરિણામ નો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો.
- ભાઈ તમારો પરીક્ષા નંબર દાખલ કરીને તમે રિઝલ્ટ જોઈ શકો છો.
- તમારું રિઝલ્ટ પરીક્ષા લેવાઈ ગયા ના થોડા સમય પછી આવી જશે.
ગુણભાર
- આ યોજનામાં પ્રશ્નપત્ર કુલ ૧૨૦ ગુણનું હશે.
- જેમાં તમને 150 મિનિટનો સમય આપવામાં આવશે.
- આ પરીક્ષા પેપર ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આજે.
- આ યોજનામાં અરજી કરનાર વિદ્યાર્થીઓએ પરીક્ષા ગુજરાતી કે અંગ્રેજી માધ્યમમાં આપવાની રહેશે.
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 અરજી પ્રક્રિયા | Gyan Sadhna scholarship Yojana
- આ યોજનાનો લાભ મેળવવા તમારે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઇટ પર જઈ ફોર્મ ભરવાનું રહેશે.
- તમારે સૌ પ્રથમ https://gssyguj.in/ વેબસાઈટ પર જવાનું રહેશે.
- અહીં એપ્લિકેશન ફોર્મ ભરો.
- હવે જે વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભર્યું છે તેમને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે.
- આ સ્કોલરશી યોજના ની પરીક્ષા તારીખ 31 3 2024 છે.
- તેના પછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સિલેક્શન લીસ્ટ જાહેર કરવામાં આવશે.
- અહીં જે વિદ્યાર્થીઓની પસંદગી થશે તેમણે પોતાના જરૂરી દસ્તાવેજ અને પુરાવા ઓનલાઇન માધ્યમમાં અપલોડ કરવાના રહેશે.
- જિલ્લા કક્ષાએ તેમના ડોક્યુમેન્ટ નગર એજ્યુકેશન કરવામાં આવશે તેના પછી ફાઇનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે.
Gyan Sadhna scholarship Yojana- Apply Now