WhatsApp ગ્રૂપમાં જોડાવો!

8th Pay Commission: 8મા પગાર પંચ વિશે સરકાર લઇ શકે છે આ નિર્ણય, લાગુ કરી શકે છે આ બે ફોર્મુલા

8th Pay Commission: નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં જણાવવામાં આવ્યું હતું કે અત્યારે કેન્દ્ર સરકાર પાસે કોઈ પણ 8મા પગાર પંચ ના ગઠન વિશે કોઈ પણ પ્રસ્તાવ અથવા વિચાર નથી. અને આવી પરિસ્થિતિમાં જો આટલું પગાર પંચ લાગુ કરવામાં નહીં આવે તો સરકાર પાસે કયા કયા વિકલ્પો હોઈ શકે છે. અને આગળ જતા કર્મચારીઓ અને પેન્શન ધારકોને કેવી રીતે પગાર ધોરણ અને પેન્શનમાં વધારો કરવામાં આવશે તેના વિશે જાણીશું.

ક્યારે થાય છે પગાર પંચ પર ગઠન ? 8th Pay Commission

મિત્રો તમને જણાવી દઈએ કે પગાર પંચનું ગઠન દરેક 10 વર્ષમાં કરવામાં આવે છે. 7મુ પગાર પંચ એ 1 જાન્યુઆરી 2016 થી લાગુ છે. અને તે પગાર પંચની તૈયારી 2013 થી કરવામાં આવી હતી. અને 25 સપ્ટેમ્બર 2013 ના રોજ સાતમા પગાર પંચના ગઠનને મંજૂરી આપવામાં આવી હતી. અને આ સાતમા પગાર પંચમાં લગભગ 54% પગારમાં વધારો કરવામાં આવ્યો હતો.

અને સાતમા પગાર પંચની સમય સીમા 31 ડિસેમ્બર 2025 ના રોજ પૂરી થાય છે. તેના પછી 8મું પગાર પંચ એ 2026 માં પ્રસ્તાવિત થશે. પરંતુ અત્યાર સુધી તેના માટે સરકાર દ્વારા કમિટી નું ગઠન કરવામાં આવ્યું નથી. જો સરકારને વર્ષ 2026માં પગાર પંચનો લાભ આપવા માટેની કાર્યવાહી હોત તો અત્યાર સુધી કમિટીનું ગઠન થઈ ગયું હોત. કારણકે તેની તૈયારી પહેલાથી કરવાની હોય છે.

પગાર પંચની યાદી 

પગાર પંચગઠન તારીખલાગુ કર્યું
પહેલુ જાન્યુઆરી 1946મેં 1947
બીજુંઓગસ્ટ 19571959
ત્રીજુએપ્રિલ 1970માર્ચ 1973
ચોથુજૂન 19831 જાન્યુઆરી 1986
પાંચમૂ 9 એપ્રિલ 19941 જાન્યુઆરી 1996
છઠ્ઠોજુલાઈ 20061 જાન્યુઆરી 2006
સાતમુ 25 સપ્ટેમ્બર 20131 જાન્યુઆરી 2016

Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ

બે ફોર્મ્યુલા પર કરી રહ્યા છે વિચાર 

તો અત્યારે દરેકના મનમાં એવો પ્રશ્ન થાય છે કે જો સરકાર દ્વારા આત્મા પગાર પંચ લાગુ કરવામાં આવે નહીં તો કેવી રીતે કર્મચારીઓ અને પેશન ધારકોના પગારમાં તેમજ પેન્શનમાં વધારો કરવામાં આવશે. તો તેમાં બે ફોર્મ્યુલા પર વિચાર કરી શકાય છે. તમને જણાવી દઈએ કે પૂર્વ વિદ્યા મંત્રી શ્રી સ્વ. અરુણ જેટલી દ્વારા કર્મચારીઓને તેમના પર્ફોમન્સના આધારે પગાર ધોરણમાં વધારો કરવામાં આવ્યો હતો. અને આ ફોર્મ્યુલા ને એક્રોયડ ફોર્મ્યુલા નામ આપવામાં આવ્યું છે. અને બીજા ફોર્મ્યુલા નું નામ પર્ફોર્મન્સ લીંક ઇન્ક્રીમેન્ટ સ્કીમ છે. તો ચાલો જાણીએ કે આ બંને ફોર્મ્યુલા વચ્ચે શું અંતર છે અને તેમાં શું શું લાભ મળે છે.

પર્ફોર્મન્સ લીંકડ ઇન્ક્રીમેન્ટ સ્કીમ | 8th Pay Commission

મિત્રો આઠમા પગાર પંચ વિશે સંસદમાં જે નિર્ણય લેવામાં આવેલો છે તેના પછી જુદા જુદા જાણકારો મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હવે કર્મચારીઓ ને તેમના પરફોર્મન્સના આધારે પગાર અને પ્રમોશન પર વિચાર કરશે.

મોટાભાગે નાગરિકોને એવી ધારણા હોય છે કે સરકારી નોકરી નો અર્થ એ થાય છે કે કોઈપણ પ્રકારની મુશ્કેલી વગરની નોકરી. સમાચાર પત્રો માં જણાવતા મુજબ હવે કેન્દ્ર સરકાર નાગરિકોની આ વિચારધારાને બદલવાની તૈયારી કરી રહી છે. મીડિયામાં અત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે આવનારા સમયમાં કેન્દ્ર સરકાર પરફોર્મન્સ લિંક ઇન્ક્રીમેન્ટ સ્કીમ લાગુ કરવા પર વિચાર કરી રહી છે. એનો અર્થ એ થાય છે કે આવનારા સમયમાં સરકારી કર્મચારીઓને તેમના પરફોર્મન્સના આધારે પગાર ધોરણ આપવામાં આવશે.

બીજો છે એક્રોયડ ફોર્મ્યુલા

કેન્દ્ર સરકાર દ્વારા આ ફોર્મ્યુલા નો અર્થ એ થાય છે કે નાના પદ પર કામ કરી રહેલા કર્મચારીઓને તેમના પગારમાં સન્માન જનક વધારો કરવો. તમને જણાવી દઈએ કે હાલના સમયમાં જે પગાર ધોરણ નક્કી કરવામાં આવેલા છે તેના મુજબ વધારે પગાર મેળવનાર કર્મચારીઓને વધારે ફાયદો મળે છે.

અને આપણે જો એક્રોયડ ફોર્મ્યુલાની વાત કરીએ તો તેમાં સૌથી વધારે ફાયદો એ મળશે કે તેમાં સરકારી કામકાજમાં સુધારો કરવામાં આવશે. આ ફોરવીલાના કારણે મહેનત કરનાર અને પોતાના કાર્ય પ્રત્યે ઇમાદાર કર્મચારીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.

એક્રોયડ ફોર્મ્યુલામા મળતા લાભ

  • સરકારી કામકાજમાં સુધારો થશે.
  • મહેનત કરનાર અને ઈમાનદાર કર્મચારીઓ ને પ્રોત્સાહન મળશે.
  • જે ફાઈલો અત્યારે તિજોરીમાં પડેલી છે તેમનું કામકાજ જલ્દી પૂરું થશે.
  • પોતાના ક્ષેત્રમાં સારી રીતે કાર્યકર્તા કર્મચારીઓ ને વધારો થશે.

Read More- 7th Pay Commission: DA 50% થઈ ગયું છે, હવે DA શૂન્ય (0) થશે! આ અંગે સરકારે સ્પષ્ટતા કરી હતી

Leave a Comment