10th,12th Result new update: નમસ્કાર મિત્રો, 60 વર્ષ 2024 માં સીબીએસસી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જણાવી દઈએ કે આ શૈક્ષણિક વર્ષમાં 15 ફેબ્રુઆરી 2024 થી 13 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી થી 2 એપ્રિલ 2024 દરમિયાન લેવામાં આવી હતી. આજે અમે તમને DigiLocker પરથી ડાઉનલોડ કરેલ માર્કશીટ વિશે માહિતી આપીશું.
DigiLocker મા આ વર્ષે મળશે વધારાની સુવિધા
મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા બધા વર્ષોથી સીબીએસસી બોર્ડ પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારોને જ્યારે તેમનું રીઝલ્ટ બહાર પાડવામાં આવે તેના પછી ડિજિટલ શૈક્ષણિક દસ્તાવેજો શેર કરવા માટે બીજી લોકલ એકાઉન્ટ ખોલવા માટેની સુવિધા આપે છે.
મિત્રો જણાવી દઈએ કે સીબીએસસી બોર્ડમાં જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે તેઓ હવે ડીજીલોકર દ્વારા પોતાનું રીઝલ્ટ અને અન્ય જરૂરી વેચાણ દસ્તાવેજો એક્સેસ કરવાની સુવિધા ધરાવે છે. અને આ એક્સેસને મેળવવા માટે વિદ્યાર્થીઓ નીચે મુજબ સ્ટેપ ભરવાના રહેશે.
- વિદ્યાર્થીઓએ સૌપ્રથમ પોતાની સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા અથવા તો સમાજની અધિકારી દ્વારા છ આંકડાનો ડિજિટલ કોડ મેળવવાનો રહેશે. આ કોણ મુખ્યત્વે ડીજી લોકર એક્સેસ જનરેટ કરવા માટે ઉપયોગી છે.
- તેના પછી ડીજી લોકર પોર્ટલ પર એક્સેસ કરવાનું રહેશે.
- ભાઈ તમને સીબીએસસી પરિણામો ટેબ આપેલું હશે તેના પર ક્લિક કરો.
- તેના પછી તમારે અહીં જરૂરી વિગતો દાખલ કરવાની હશે અને તે છ અંકનો પીન પણ દાખલ કરો છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
- એકાઉન્ટ વેરિફિકેશન થઈ ગયા પછી વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ પાસ થયેલ સર્ટિફિકેટ શાળા છોડિયાનું સર્ટિફિકેટ વગેરે શૈક્ષણિક દસ્તાવેજો અહીંથી ડાઉનલોડ કરી શકે છે.
DigiLocker એકાઉન્ટ એક્ટિવ કરવાની પ્રક્રિયા
- સૌપ્રથમ તમારી સીબીએસસી સત્તાવાર વેબસાઈટ https://www.cbse.gov.in/ પર જવાનું રહેશે.
- અહીં તમને હોમપેજ પર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓના બીજી લોકર એકાઉન્ટ માટે સુરક્ષાપિન લિંક હશે તેના પર ક્લિક કરો.
- “Get Started with Account Confirmation” લિંક આપેલી હશે તેના પર ક્લિક કરો.
- અહીંયા હવે તમારો શાળાનો કોડ રોલ નંબર અને તમને જે છ આંકનો સુરક્ષા આપીને આપેલું હશે તેને દાખલ કરો. અને તેના પછી આગળ બટન પર ક્લિક કરો.
- તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તેને દાખલ કરો. આ રીતે તમારું ડીજીલોકર પર એકાઉન્ટ એક્ટિવ થશે.
સીબીએસસી ધોરણ 10 અને 12 પરિણામ ચેક કરવાની પ્રક્રિયા
- સીબીએસસી બોર્ડ ધોરણ 10 અને 12 ના પરીક્ષા પરિણામ 2024 જાહેર થઈ ગયા છે. વિદ્યાર્થીઓ હવે 30 મે 2024 ના રોજ ઓફિસિયલ વેબસાઈટ પરથી પોતાની મૂળની ચકાસણી કરી શકે છે.
- પરિણામ જોવા માટે સૌપ્રથમ સીબીએસસી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ https://cbseresults.nic.in/ પર જવાનું રહેશે.
- અહીં તમારો રોલ નંબર શાળા નંબર અને એડમિટ કાર્ડ આઈડી દાખલ કરવાનું રહેશે.
- તેના પછી સબમીટ બટન પર ક્લિક કરો.
- તમે પોતાનું રીઝલ્ટ પોતાની સ્ક્રીન પર જોઈ શકો છો.
- આ રીઝલ્ટને ડાઉનલોડ કરો અને તેની એક પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો.
Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ
Rohit
I’m pass
Good luck