WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Triveni Kalyana education trust Recruitment: ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પટાવાળાની જગ્યાઓ પર ભરતી

Triveni Kalyana education trust requirement: નમસ્કાર મિત્રો, ત્રિવેણી કલ્યાણી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફીસીયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો તેમજ આવી જ ભરતી વિશેની માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઓ.

સંસ્થાનું નામત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ
પોસ્ટવિવિધ
અરજી ફીનિશુલ્ક
અરજી કરવાની શરૂઆત5 એપ્રિલ 2024
અરજી ની છેલ્લી તારીખ
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://ngodetails.com/ 

Read More- AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, 15 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ

પોસ્ટનું નામ 

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા પદો માટે ઓનલાઇન અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે જેમાં પદોની યાદી નીચે મુજબ છે.

  • આસિસ્ટન્ટ ટીચર (અંગ્રેજી)- ઈલેક્ટ્રિશિયન
  • આસિસ્ટન્ટ ટીચર ( હિન્દી/ગુજરાતી)- વોટર સપ્લાયર
  • આસિસ્ટન્ટ ટીચર ( ગણિત/વિજ્ઞાન)- ગૃહપતિ
  • આસિસ્ટન્ટ ટીચર ( સંસ્કૃત)- પટાવાળા
  • કમ્પ્યુટર ટીચર – ગૃહ માતા

શૈક્ષણિક લાયકાત | education qualification

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જુદા જુદા પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં પદો ની યાદી અમે તમને ઉપર જણાવેલી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. જે ઉમેદવાર આ શૈક્ષણિક લાયકાત ધરાવે છે તે આ ભરતી માર્ગી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભરતીમા અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

અરજી કરવા જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • રીઝયુમ / સીવી
  • ડિગ્રી
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સિગ્નેચર
  • અન્ય જરૂરી દસ્તાવેજ

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

જે કોઈ ઉમેદવાર ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા તેમની લાયકાત આવડત મેરીટ ના આધારે તેમની પસંદગી કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવાર ની આ ભરતીમાં પસંદગી થશે તેમને આ સંસ્થાના નિયમો મુજબ એક આકર્ષક પગારની ચુકવણી કરવામાં આવશે જે તેમને માસિક રીતે ચૂકવવામાં આવશે. અને તેમની અન્ય લાભો જેમ કે પી એફ અને પરિવહનની સુવિધા પણ આપવામાં આવશે.

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તમારે સંસ્થાની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને આ ભરતીની નોટિફિકેશન મળશે.
  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો તથા એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ ની એક પ્રિન્ટ આઉટ કાઢો.
  • હવે અરજી ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેમાં જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • હવે તમારે આ એપ્લિકેશન ફોર્મ સ્કેન કરી આપેલ ઈમેલ આઇડી પર મોકલવાના રહેશે જે નીચે આપેલી છે.
  • ઇ-મેલ આઇડી-bpbshs@gmail.com 

Read More- AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, 15 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ

Important Links

Triveni Kalyana education trust Recruitment- Apply Now 

Notification- Click Here

Leave a Comment