WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gold Price Today: આજનો સોનાનો ભાવ, આ તમારા શહેરમાં સોનાનો ભાવ છે

Gold price today: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ સોના અને ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થતો રહે છે. અને આજે ફરીથી સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે અને તેની સાથે ચાંદીમાં પણ તેજી આવી છે. જણાવી દઈએ કે અમેરિકામાં અંદાજ મુજબ વધારે ખરાબ આંકડા બહાર આવ્યા છે તેના પછી બોન્ડ યીલ્ડમાં વધારો થયો છે. અને તેના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તમારા વિસ્તારમાં શું છે સોનાનો ભાવ અહીં જુઓ લેટેસ્ટ ન્યુઝ.

આંતરરાષ્ટ્રીય લેવલે સોનાનું પ્રદર્શન 

જણાવી દઈએ કે અમેરિકામાં સ્પોર્ટ ગોલ્ડ 0.6 ટકા ની તીજી સાથે ₹2,329 ડોલરના ભાવ પર લે વેચ થઈ રહ્યો છે. પરંતુ અત્યારે ગુડ પોતાના ઓલ ટાઈમ hai 2431 થી લગભગ 100 ડોલર ડાઉન થઈ ગયો છે. જણાવી દઈએ કે અત્યારે જીડીપી ના આંગણામાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ તેને જોઈને એવું લાગતું નથી કે યુએસ રિઝર્વ બેન્ક હવે તેમના વ્યાજ દરમાં ઝડપથી વધારો કરે અથવા તો ફેરફાર કરી શકે અને આ ઓછા આંકડા દર્શાવે છે કે તેમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે જેની ચિંતા યથાવત છે.

Read More- Kanya Utthan Yojana 2024: કન્યા ઉત્થાન યોજના 2024, સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય કરવામાં આવશે

સોનું થયું 72,000 ને પાર 

અત્યારે ભારતીય માર્કેટમાં ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનાના ભાવ અત્યારે રૂપિયા 72,000 પ્રતિ 10 ગ્રામ ને ઉપર થઈ ગયો છે. અને તેની બાજુમાં ચાંદી એ રૂપિયા 81 હજાર પ્રતિ કિલો ના ભાવે વેચાઈ રહી છે. ગ્લોબલ માર્કેટમાં 999 શુદ્ધતાના 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹72,360 રૂપિયા ચાલી રહ્યો છે.

22 કેરેટ સોનાનો ભાવ | Gold price today

આજના સમયમાં 995 શુદ્ધતાના સોનાનો ભાવ ₹72, 070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે. અને તેની સાથે 916 22 કેરેટ છૂટતા ના સોનાનો ભાવ ₹66,282 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 18 કેરેટ શુદ્ધતાના સોનાનો ભાવ 54,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અને તેની સાથે 582 14 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવ 42,331 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ના ભાવ ચાલી રહ્યો છે.

  મેટ્રો સિટીમાં આજનો સોનાનો ભાવ | Gold price today

  • અમદાવાદ-રૂપિયા 72,710 ( 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ) 
  • બેંગ્લોર-રૂપિયા 72,710 ( 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ) 
  •  ચેન્નાઇ -રૂપિયા 73,690 ( 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ) 
  • ગુડગાંવ -રૂપિયા 72,860 ( 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ) 
  • હૈદરાબાદ -રૂપિયા 72,710 ( 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ) 
  • કલકત્તા -રૂપિયા 72,710 ( 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ) 
  • નવી દિલ્હી-રૂપિયા 72,860 ( 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ) 
  • સુરત – રૂપિયા 72,770 ( 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ) 
  • વડોદરા – રૂપિયા 72,770 ( 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ) 

Read More- RBI એ આપ્યા સારા સમાચાર, હવે ATM કાર્ડ રાખવાની જરૂર નથી, UPI દ્વારા જમા કરી શકશો રોકડ- UPI Cash Deposit

Leave a Comment