WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Business idea: માર્કેટમાં આ બિઝનેસની ખૂબ માંગ છે, તમે દર મહિને 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો

Corn Flakes Business idea: નમસ્કાર મિત્રો, આજના સમયમાં આપણા દેશમાં મોટા ભાગનો યુવાન વ્યક્તિ નોકરીથી વધારે બિઝનેસ કરવામાં રસ ધરાવે છે. બિઝનેસ નાનો હોય કે મોટો દરેક તને કરવા માંગે છે. આજના સમયમાં યુવાન વ્યક્તિ કોઈપણના હાથ નીચે કામ કરવા માંગતો નથી તે સ્વતંત્ર રીતે કામ કરવા ઈચ્છે છે. જો તમે પણ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આજના આ લેખમાં અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જેની અત્યારે માર્કેટમાં ઘણી માંગ છે અને ઘણા ઓછા વ્યક્તિઓ આ બિઝનેસ કરી રહ્યા છે જેથી તમે તેનો લાભ લઈ શકો છો. અમે તમને કોર્ન ફ્લેક્સ બિઝનેસ વિશે જણાવીશું.

કોર્ન ફ્લેક્સ બિઝનેસ કેવી રીતે શરૂ કરવો

જો તમે બીજને શરૂ કરો છો અને તેને પૂરી પ્લાનિંગ સાથે શરૂ કરો છો તો તેમાં સફળ થવાની સંભાવના વધી જાય છે. કોઈપણ વ્યવસાય શરૂ કરતાં પહેલાં તેને તમારે તમામ પ્લાનિંગ કરવી જોઈએ અને તેના આધારે બિઝનેસમાં આગળ વધવું જોઈએ. બિઝનેસ પ્લાનિંગ માં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમકે બિઝનેસ માટે મશીનરી,તમારા બિઝનેસ નો ઉદ્દેશ્ય શું છે ? બિઝનેસ માટે કેટલા પૈસા નું રોકાણ કરવું પડશે ? તમારા બિઝનેસ મોડલ કયું છે ?તેની માર્કેટિંગ કેવી રીતે કરવી વગેરે.

કોર્ન ફ્લેક્સ બિઝનેસ માટે રજીસ્ટ્રેશન અને લાયસન્સ | Corn Flakes Business

તમને જણાવી દઈએ કે આ વ્યવસાય ઓછા પૈસા કમાવા માટે નો એક રસ્તો છે. જેથી કોઈપણ પ્રકારની સરકારે નિયમની મુશ્કેલી વગર બિઝનેસને સારી રીતે ચલાવવા માટે તમારે કેટલાક જરૂરી રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવવાના રહેશે. સૌપ્રથમ તમારે આ બિઝનેસ માટે જીએસટી લાયસન્સ મેળવવું પડશે. અને જો તમે કોઈ ભાડાની જગ્યા પર બિઝનેસ શરૂ કરો છો તો તમારે પાછળથી કોઈ પણ પ્રકારના વિવાદથી બચવા માટે તે જગ્યાનું દસ્તાવેજ કરો અને સમજોતો કરો. તેની સાથે તમારે સ્થાનીય નગરપાલિકામાંથી એનઓસી પ્રમાણપત્ર પણ પ્રાપ્ત કરવાનું રહેશે.

ત્યારબાદ તમારે એમએસએમની રજિસ્ટ્રેશન, ફોર્મ રજીસ્ટ્રેશન, શોપ એક્ટ લાઇસન્સ, એફએસએસઆઇ લાઇસન્સ, અગ્નિ અને સુરક્ષા પીએફ અને બિઝનેસ માટે કેટલાક જરૂરી સર્ટિફિકેટની જરૂર પડશે.

Read More- RBI એ આપ્યા સારા સમાચાર, હવે ATM કાર્ડ રાખવાની જરૂર નથી, UPI દ્વારા જમા કરી શકશો રોકડ- UPI Cash Deposit

શરૂઆતમાં રાખવા પડશે કારીગર 

જ્યારે તમે આ બિઝનેસ શરૂ કરો છો ત્યારે તમારે શરૂઆતમાં કેટલાક કારીગરો રાખવા પડશે. જે તમે કેટલા મોટા પ્રમાણમાં બિઝને શરૂ કરું છું તેના પર આધાર રાખે છે. અને જો તમે મોટા પ્રમાણમાં બિઝનેસ શરૂ કરો છો તો તમારે વધારે કામદારોની જરૂર પડશે અને જો તમે નાના પ્રમાણમાં આ બિઝનેસ શરૂ કરો તો તમારે તે મુજબ કર્મચારીની જરૂર પડશે. જો તમે આ બિઝનેસ ને નાના પ્રમાણમાં શરૂ કરો છો તો શરૂઆતના સમયમાં તેને સારી રીતે સેટ કરવા માટે બે થી ત્રણ કામદારોની જરૂર પડશે.

બિઝનેસ માટે સાધન સામગ્રી

કોર્ન ફ્લેક્સ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ માટે તમારે કેટલાક સાધનોની જરૂર પડશે. તમારે આ મશીનરીની વ્યવસ્થા કરવાની રહેશે. આજના સમયમાં કોર્ન ફ્લેક્સ મેન્યુફેક્ચરિંગ માટે ઓટોમેટીક મશીનરી આવી ગઈ છે. તમે તેને ખરીદી શકો છો અથવા તો કોર્ન ફ્લેક્સને સ્ટોર કરવા માટે તમારે પ્રતિ કિલો કોર્ન ફ્લેક્સ હિસાબે પ્લાસ્ટિક બેગ ખરીદી પડશે અને કેટલીક સુરક્ષા સાધન સામગ્રીની વ્યવસ્થા કરવાની રહેશે.

કોર્ન ફ્લેક્સમાં કેટલું કરવું પડશે રોકાણ 

જો આપણે કોર્ન ફ્લેક્સ મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં રોકાણની વાત કરીએ તો શરૂઆતમાં તમારો રૂપિયા 7 લાખથી 8 લાખ ની વ્યવસ્થા કરવી પડશે. આ બિઝનેસ ને નાના પ્રમાણમાં શરૂ કરવા માટે તમારે આટલા પૈસાની જરૂર પડે છે. અને જો તમે આ બિઝનેસને મોટા પ્રમાણમાં શરૂ કરું છું તો તમારે શરૂઆતમાં લગભગ રૂપિયા ૧૮ લાખથી 20 લાખનું રોકાણ કરવું પડશે. અને જો તમારે પાસે અત્યારે આ બિઝનેસ શરૂ કરવા માટે પૂરતા પ્રમાણમાં પૈસા નથી તો તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન પણ લઈ શકો છો અથવા તો કોઈ બેંકમાંથી બિઝનેસ લોન લઈ શકો છો.

Read More- PM Awas Yojana 2024: PM આવાસ યોજના માટે નવા ફોર્મ શરૂ, આ રીતે કરો અરજી

Leave a Comment