PM Awas Scheme New List: પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગ્રામીણ અને શહેરી બંને યાદીઓ જાહેર
PM Awas Scheme New List: નમસ્કાર મિત્રો, દેશના નાગરિકોની સહાય માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવે છે જેમાં જે વ્યક્તિઓને રહેવા માટે પાકા મકાન નથી તેમને પોતાનું ઘર બનાવવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવે છે. આપણે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવેલી છે. જો તમે પણ પ્રધાનમંત્રી … Read more