WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ONGC Mehsana Bharti 2024: ઓએનજીસી મહેસાણા દ્વારા ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ- 23 જુલાઈ 2024

ONGC Mehsana Bharti 2024

ONGC Mehsana Bharti 2024: નમસ્કાર મિત્રો,ઓએનજીસી મહેસાણા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC) મહેસાણાએ જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો નીચે યોગ્યતાના માપદંડો, અરજી પ્રક્રિયા અને મહત્વની તારીખો વિશે વિગતવાર માહિતી મેળવી શકે છે. પાત્રતા માપદંડ અને લાયકાત ONGC મહેસાણા … Read more