WhatsApp ગ્રૂપમાં જોડાવો!

NEET UG Cut Off 2024: ક્યારે આવશે નીટ યુજી કટ ઓફ ? પાસ થવા કેટલા ગુણ જરૂરી ? અહિ જૂઓ માહીતિ 

NEET UG Cut Off 2024

NEET UG Cut Off 2024 Release: નમસ્કાર મિત્રો, 5 મે 2024 ના રોજ નીટ યુજીની પરીક્ષા લેવામાં આવી હતી. અત્યારે તમામ વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન થાય છે કે આ વખતે કેટલું કટ ઓફ હશે. તેમજ તમામ વિદ્યાર્થીઓએ પણ જાણવા ઈચ્છે છે કે તેમનું કેટલા નંબર પર સિલેક્શન થશે અને મિનિમમ સિલેક્શન માર્કસ કેટલા હશે ? … Read more