LIC kanyadaan policy: તમારી દીકરી ના શિક્ષણ અને લગ્ન માટે અત્યારથી કરો રોકાણ 25 વર્ષની ઉંમરે મળશે રૂપિયા 51 લાખ
LIC kanyadaan policy 2024: નમસ્કાર મિત્રો, જણાવી દઈએ કે તો લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે lic દ્વારા એલઆઇસી કન્યાદાન પોલીસી યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ દીકરીઓના લગ્ન તેમજ તેના શિક્ષણ માટે આર્થિક બચત કરવાનો છે આ યોજનાએ કોઈપણ વ્યક્તિને તેમની દીકરીના ભવિષ્યમાં પૈસાની આવશ્યકતા હોય તેના માટે … Read more