Ikhedut Portal Registration Gujarat: ખેડૂતોની સહાય કરવા ચલાવવામાં આવે છે આઇ ખેડૂત પોર્ટલ

Ikhedut Portal Registration Gujarat

Ikhedut Portal Registration Gujarat: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની સહાય કરવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્યમાં રહેતા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ હોય છે. ગુજરાત રાજ્યમાં રહેતા ખેડુત કે જેવું ખેતી કરે છે અને પશુપાલન કરે છે અને તેમાં મળતી આવક દ્વારા પોતાનું જીવન પસાર કરે છે … Read more