WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GUJCET Result 2024: Gucet પરિણામ જાહેર, તમારું પરિણામ અહીંથી તપાસો, આ રીતે ચેક કરવું પોતાનું રીઝલ્ટ @Gseb.org

GUJCET result 2024 Date: નમસ્કાર મિત્રો, શૈક્ષણિક વર્ષ 2024 માં જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા હતા તેમને બોર્ડની પરીક્ષા આપેલી છે. તેમનું રીઝલ્ટ 9 મે 2024 ના રોજ સવારે 9:00 વાગે જાહેર થશે. એની સાથે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ ગુજકેટની પણ પરીક્ષા આપેલી છે. સત્તાવાર જાહેરાત મુજબ, ગુજરાત બોર્ડ … Read more