Gujarat Samrat Hostel admission 2024: શૈક્ષણિક વર્ષ 2024 માટે ગુજરાત સમરસ હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા શરૂ
Gujarat Samrat Hostel admission 2024: નમસ્કાર મિત્રો, જણાવી દઈએ કે સરકાર દ્વારા બહારના વિસ્તારમાં અભ્યાસ કરી રહેલા અને હોસ્ટેલમાં રહેતા લોકો માટે સમરસ હોસ્ટેલ હોય છે. જે સરકારી હોય છે. વર્ષ 2024 માટે ગુજરાતમાં સમરસ ઓસ્ટ્રેલિયા એડમિશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે. આ હોસ્ટેલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ત્યાં રહેવાની અને જમવાની સગવડ મફતમાં … Read more