WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GSSSB Senior Surveyor Exam Date 2024: GSSSB સિનિયર સર્વેયર પરીક્ષાની તારીખ અને કૉલ લેટર માહિતી

GSSSB Senior Surveyor Exam Date

GSSSB Senior Surveyor Exam Date 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી ભરતી ની પરીક્ષા માટેનું કોલ લેટર બહાર પાડવામાં આવેલું છે.ગુજરાત સેકન્ડરી સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) એ 2024 માટે સિનિયર સર્વેયરના કૉલ લેટરની ઉપલબ્ધતાની જાહેરાત કરી છે. મહેસૂલ વિભાગમાં વરિષ્ઠ સર્વેયરની જગ્યા, વર્ગ-3 માટે અરજી કરનારા ઉમેદવારો હવે આગામી MCQ-CBRT … Read more