GSRTC online concession bus pass: હવે નહીં ખાવા પડે બસ ડેપોના ધક્કા, ઘરે બેઠા ઓનલાઈન કઢાવી શકો છો બસ પાસ

GSRTC online concession bus pass

GSRTC online concession bus pass: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા નાગરિકો તેમજ શાળાએ જતા તેમજ કોલેજમાં જતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. જણાવી દઈએ કે બંદર અને વાહન વ્યવહાર વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક નવી સુવિધા શરૂ કરવામાં આવેલી છે. અને આ સુવિધા એ છે કે ગુજરાત રાજ્ય માર્ગ … Read more