WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GPSC Prelims Exam Result: ક્યારે આવશે જીપીએસસી પ્રાથમિક પરીક્ષાનું પરિણામ, GPSC દ્વારા આપવામાં આવી અપડેટ

GPSC Prelims Exam Result

GPSC Prelims Exam Result: નમસ્કાર મિત્રો, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા તારીખ 7 જાન્યુઆરી 2024 ના રોજ સિવિલ સર્વિસ માટેની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવેલી હતી. અત્યારે તેની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી છે. ત્યારબાદ હવે આ પરીક્ષા આપનાર ઉમેદવારો પોતાના પરિણામની રાહ જોઈ રહ્યા છે ત્યાં જીપીએસસી વિભાગ દ્વારા એક મહત્વની અપડેટ બહાર પાડવામાં … Read more