Dopt Guidelines Employes: DOPTએ કેન્દ્રીય કર્મચારીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી, તમામ કર્મચારીઓ માટે મોટું અપડેટ

Dopt Guidelines Employes

Dopt Guidelines Employes: નમસ્કાર મિત્રો,કર્મચારી અને તાલીમ વિભાગ (DOPT) એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રજા અને પેન્શન સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અપડેટ્સ તમામ કેન્દ્રીય કર્મચારીઓને સમજવા માટે મહત્વપૂર્ણ છે. અંગ દાતાઓ માટે 42-દિવસની વિશેષ રજા અંગોનું દાન કરનાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ હવે 42 દિવસની વિશેષ રજાના હકદાર છે. આ રજા હોસ્પિટલમાં દાખલ … Read more