WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા પટાવાળા પદ માટે ભરતી ની જાહેરાત | RNSBL Recruitment 2024

RNSBL Recruitment 2024: નમસ્કાર મિત્રો, રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરા તેમની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ પટાવાળાના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 9 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

સંસ્થાનું નામરાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ ( RNSBL) 
પોસ્ટએપ્રેન્ટીસ 
પદોની સંખ્યાજરૂરિયાત મુજબ
કેટેગરીRNSBL Recruitment 2024
નોકરી નું સ્થળરાજકોટ
અરજીની છેલ્લી તારીખ9 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://rnsblindia.com 

Read More- GSRTC online concession bus pass: હવે નહીં ખાવા પડે બસ ડેપોના ધક્કા, ઘરે બેઠા ઓનલાઈન કઢાવી શકો છો બસ પાસ

પોસ્ટનું નામ

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી એપ્રેન્ટીસની છે જેમાં પટાવાળા ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. ઉમેદવારોએ આ ભરતીમા ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

વય મર્યાદા | age limit

રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા આયોજિત પટાવાળાની ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી પરંતુ તેની મહત્તમ વયમર્યાદા 30 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદા ધરાવતા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત | education qualification

RNSBL ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારને શૈક્ષણિક લાયકાત સ્નાતક રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએશન કરેલું હોય તેવા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 2 એપ્રિલ 2024 થી શરૂ થઈ છે. અને તેની છેલ્લી તારીખ 9 એપ્રિલ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓનલાઈન માધ્યમ માં અરજી કરવાની રહેશે.

RNSBL ભરતી અરજી પ્રક્રિયા | RNSBL Recruitment 2024

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ મળશે.
  • તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરથી દસ્તાવેજ અપલોડ કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

RNSBL Recruitment 2024 – Apply Now 

Read More- Namo Saraswati Yojana: ધોરણ 11 અને 12 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીને મળશે ₹25,000 ની સહાય

3 thoughts on “રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા પટાવાળા પદ માટે ભરતી ની જાહેરાત | RNSBL Recruitment 2024”

Leave a Comment