WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Price of petrol and diesel: એપ્રિલ મહિનાના પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ, ભાઈ જાણો તમારા શહેરમાં તેના ભાવ

Price of petrol and diesel: નમસ્કાર મિત્રો, વર્ષ 2024 નો એપ્રિલ મહિનો આવી ગયો છે. અને તેની સાથે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવની યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે. અત્યારે આપણા ગુજરાત રાજ્યમાં સરેરાશ રૂપિયા 95.03 ના ભાવે પેટ્રોલ છે. ગઈકાલે 5 માર્ચ 2024 થી ગુજરાતમાં પેટ્રોલના ભાવ સરેરાશ 94.92 રૂપિયા પ્રતિ લીટર બંધ થયો હતો.

માર્ચ મહિનામાં પેટ્રોલના ભાવમાં 0.12% નો વધારો થયો હતો. જણાવી દઈએ કે બળતણ ની કિંમતો એ ડાયનેમિક ફ્યુઅલ પ્રાઇસિંગ સિસ્ટમ પર આધારિત છે અને તેમાં સમયે સમયે સુધારો પણ કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણ પર ઘણા બધા પરિબળો તેમની કિંમત પર અસર કરે છે. જેમાં આપણા ભારતીય ચલણ રૂપિયાથી લઈ યુએસ ડોલરના વિનિમયદર ક્રૂડ ઓઇલ ની કિંમત વૈશ્વિક સંકેતો અને ઇંધણ કે બળતણની માંગ. ક્યારથી નવી યોજના લાગુ કરવામાં આવી છે ત્યારથી જૂન 2017 થી રોજે રોજ સવારે છ વાગ્યાથી ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે.

આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ -06/4/2024

  • ગુજરાતના સુરતમાં એક લીટર પેટ્રોલ ની કિંમત 94.94 ડીઝલ ની કિંમત 64 રૂપિયા પ્રતિ લીટર છે.
  • અમદાવાદ શહેરમાં એક લીટર ડીઝલની કિંમત 90.46 અને 1 l પેટ્રોલ ની કિંમત 94.79 છે.
  • અમરેલી શહેરમાં ડીઝલની કિંમત ૯૦. 54 રૂપિયા અને પેટ્રોલ ની કિંમત 94.89 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ભાવનગરમાં પેટ્રોલની કિંમત 96.57 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.25 પ્રતિ લીટર છે.
  • જામનગર સિટીમાં પ્રતિ મીટર પેટ્રોલ ની કિંમત 94.88 રૂપિયા અને ડીઝલની કિંમત ૯૦.૫૫ રૂપિયા છે.
  • રાજકોટમાં એક લીટર પેટ્રોલ ની કિંમત 94.62 અને ડીઝલની કિંમત ૯૦.31 રૂપિયા પ્રતિ લીટર છે.

Read More- Gold price today: સોનાના ભાવ આસમાને છે, આ રીતે છે તમારા શહેરમાં સોનાના ભાવ

ગુજરાતના શહેરોમાં પેટ્રોલના ભાવ અને ફેરફાર (6/4/2024) | Price of petrol and diesel

શાયર/જિલ્લોકિંમત પ્રતિ લીટરફેરફાર
વલસાડ95.21 રૂપિયા પ્રતિ લિટર0.19
વડોદરા94.18 રૂપિયા પ્રતિ લીટર0.09
ડાંગ95.26 રૂપિયા પ્રતિ લિટર0
તાપી95.19 રૂપિયા પ્રતિ લીટર0.19
સુરેન્દ્રનગર95.20 રૂપિયા પ્રતિ લીટર0.03
સુરત94.94 પ્રતિ લિટર0.41
અમદાવાદ94.79 પ્રતિ લીટર0.35
અમરેલી94.89 રૂપિયા પ્રતિ લિટર1.08
આણંદ94.29 રૂપિયા પ્રતિ લીટર0
અરવલ્લી95.53 રૂપિયા પ્રતિ લીટર0.35
બનાસકાંઠા94.82 રૂપિયા પ્રતિ લીટર0.19
ભરૂચ94.58 રૂપિયા પ્રતિ લીટર0.43
ભાવનગર96 પોઇન્ટ 57 રૂપિયા પ્રતિ લીટર0.79
બોટાદ95.45 રૂપિયા પ્રતિ લિટર0.26
છોટાઉદેપુર95.17 રૂપિયા પ્રતિ લીટર0.74
દાહોદ95.44 પ્રતિ લિટર0.46
દેવભૂમિ દ્વારકા94.32 પ્રતિ લિટર0.47
ગાંધીનગર95.05 રૂપિયા પ્રતિ લીટર0.39
ગીર સોમનાથ96.30 રૂપિયા પ્રતિ લીટર0.14
જામનગર94. 88 રૂપિયા પ્રતિ લીટર0.54
જુનાગઢ95.12 રૂપિયા પ્રતિ લિટર0.62
ખેડા94.41 રૂપિયા પ્રતિ લિટર0.2
કચ્છ94.70 રૂપિયા પ્રતિ લીટર0.13
મહીસાગર94.89 રૂપિયા પ્રતિ લીટર0.28
મહેસાણા94.63 રૂપિયા પ્રતિ લીટર0.21
મોરબી95.00 રૂપિયા પ્રતિ લીટર0.23
નર્મદા94.81 રૂપિયા પ્રતિ લીટર0.19
નવસારી95.12 રૂપિયા પ્રતિ લીટર0.57
પાટણ95.23 રૂપિયા પ્રતિ લીટર0.75

ગુજરાતના શહેરોમાં ડીઝલના ભાવ અને ફેરફાર (6/4/2024)

શહેર/જિલ્લોકિંમત પ્રતિ લીટરફેરફાર
વડોદરા89.85 રૂપિયા પ્રતિ લીટર0.09
ડાંગ90.96 પ્રતિ લીટર0
તાપી90.88 રૂપિયા પ્રતિ લીટર0.18
સુરેન્દ્રનગર90.88 રૂપિયા પ્રતિ લિટર0.02
સુરત90.64 રૂપિયા પ્રતિ લીટર0.42
અમદાવાદ90.46 રૂપિયા પ્રતિ લીટર0.35
અમરેલી90.58 રૂપિયા પ્રતિ લીટર1.08
આણંદ89.96 રૂપિયા પ્રતિ લીટર0
અરવલ્લી91.20 રૂપિયા પ્રતિ લીટર0.35
બનાસકાંઠા90.51 રૂપિયા પ્રતિ લીટર0.19
ભરૂચ90.27 રૂપિયા પ્રતિ લીટર0.41
ભાવનગર92.25 પ્રતિ લીટર0.79
બોટાદ91.12 રૂપિયા પ્રતિ લીટર0.27
છોટાઉદેપુર90.85 રૂપિયા પ્રતિ લીટર0.75
દાહોદ91.12 રૂપિયા પ્રતિ લિટર0.47
દેવભૂમિ દ્વારકા89.99 રૂપિયા પ્રતિ લિટર 0.47
ગાંધીનગર90.72 રૂપિયા પ્રતિ લીટર0.39
ગીર સોમનાથ92.00 રૂપિયા પ્રતિ લીટર0.14
જામનગર90.55 રૂપિયા પ્રતિ લિટર0.54
જુનાગઢ90.81 રૂપિયા પ્રતિ લીટર0.63
ખેડા90.08 રૂપિયા પ્રતિ લીટર0.2
કચ્છ90.38 રૂપિયા પ્રતિ લીટર0.12
મહીસાગર90.56 રૂપિયા પ્રતિ લિટર0.29
મહેસાણા90.32 રૂપિયા પ્રતિ લીટર0.21
મોરબી90.69 રૂપિયા પ્રતિ લીટર0.23
નર્મદા90.48 રૂપિયા પ્રતિ લીટર0.2
નવસારી90.81 રૂપિયા પ્રતિ લીટર0.57
પાટણ90.92 રૂપિયા પ્રતિ લિટર0.75
રાજકોટ90.31 રૂપિયા પ્રતિ લીટર0.4

Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ

Leave a Comment