Pradhan Mantri Mudra Loan Yojana: સરકારની આ યોજના દ્વારા વ્યવસાય કરવા મળશે રૂપિયા 10 લાખ સુધીની આર્થિક સહાય

Pradhan Mantri Mudra Loan Yojana In Gujarati: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ દેશની કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેનો દેશના લાભો નાગરિક લાભ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના ગરીબ નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવ્યા છે જેના કારણે આવા ગરીબ લોકોને સુવિધાઓ મળી રહે છે. આજે અમે તમને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે માહિતી આપીશું જે પણ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. સરકારની આ યોજના દ્વારા જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે તેમને લોન આપવામાં આવે છે. જેના દ્વારા તેઓ સરળતાથી પોતાનું વ્યવસાય શરૂ કરી શકે છે. આજના આ લેખ દ્વારા અમે તમને યોજના  વિશેની તમામ માહિતી આપીશું.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના | Pradhan Mantri Mudra Loan Yojana In Gujarati

 આ યોજના 8 એપ્રિલ 2015 ના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે લોકો પોતાનું વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે તેમને રૂપિયા 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે. અને સરકાર આ યોજના દ્વારા એ ઉદ્યોગમાં વધારો કરવા માંગે છે તેના લીધે લોકો વધારેમાં વધારે ઉદ્યોગ સ્થાપી શકે. આપણા દેશમાં અત્યારે એવા ઘણા બધા નાગરિકો છે જે પોતાનું વ્યવસાય શરૂ કરવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે એને પૈસાનો અભાવ હોવાના કારણે તેઓ આ બિઝનેસ શરૂ કરી શકતા નથી. અને તેના કારણે સરકાર તેમને મદદ કરવા ઓછા વ્યાજ દર પર લોન આપે છે.

યોજનાનું નામપ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના
યોજનાની શરૂઆત8 એપ્રિલ 2015
લોનની સહાય રકમરૂપિયા 50000 થી રૂપિયા 10,00,000
હેલ્પલાઇન નંબર1800 180 1111 / 1800 11 0001
સત્તાવાર વેબસાઈટhttps://mudra.org.in/

Read More- Vahli Dikri Yojana in Gujarati 2024: ગુજરાત સરકારની આ યોજના દ્વારા દીકરીઓને મળશે રૂપિયા 11000 સુધીની આર્થિક સહાય

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના નો ઉદ્દેશ્ય

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય એટલે કે તેના દ્વારા લોન લઈને લોકો પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકે છે. કેમકે અત્યારે ઘણા નાગરિકો પોતાનું વ્યવસાય શરૂ કરવા માંગે છે પરંતુ તેઓ હાર્દિક સુધી નબળા હોવાથી અને પૈસા લાવવા હોવાથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકતા નથી. તેના કારણે સરકાર તેમને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ લોન આપે છે.

સરકારની મુદ્રા લોન યોજના દ્વારા ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે.

  • શિશુ લોન તેમાં રૂપિયા 50000 ની સહાય
  • કિશોર લોન તેમાં રૂપિયા 50,000 થી લઈ પાંચ લાખ સુધીની સહાય.
  • તરુણ લોન જેમાં રૂપિયા 5 લાખ થી રૂપિયા 10 લાખ સુધીની સહાય.

યોજનામાં મળતા લાભ 

  • સરકારની આ યોજના દ્વારા બિઝનેસ શરૂ કરવા માટે લોકોને લોન મળે છે.
  • આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિને એક કાર્ડ આપવામાં આવે છે જેના દ્વારા તે વ્યવસાય નો ખર્ચ કરી શકે છે.
  • આ લોનમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં અને તેમાં ઘણી કરવાનો સમયગાળો પણ વધારી શકાય છે.
  • આ એક કોલ લેટર ફ્રી લોન છે.
  • વર્કિંગ કેપિટલ લોન અને ઓવર ડ્રાફ્ટ સુવિધાઓ વગેરે માટે ઉપયોગ કરી શકાય છે.

યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા 

  • અરજી કરનાર વ્યક્તિ ભારતનો રહેવાસી હોવો જોઈએ.
  • અરજી કરનાર ની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • અરજી કરનાર પાસે જરૂરી કેટલાક દસ્તાવેજો હોવા જોઈએ.
  • અરજી કોઈપણ બેંકમાં ડિફોલ્ટર હોવો જોઈએ નહીં.

અરજી કરવા જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ત્રણ વર્ષની બેલેન્સ શીટ
  • પૈસાનો પુરાવો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • આવકવેરા રિટર્ન એન્ડ સેલ્ફ ટેકસ રિટર્ન
  • વ્યવસાય અને સ્થાપનાનું પ્રમાણપત્ર

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અરજી પ્રક્રિયા

  • લેવા માટે સૌપ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહીં હોમપેજ પર તમને તેના ત્રણ લોન ના પ્રકાર ના ઓપ્શન આપવામાં આવશે જેમાં તમારે જે લોન લેવી હોય તેના પર ક્લિક કરો.
  • હવે આ લોન નું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢો.
  • હવે આ અરજી ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • હવે આ અરજી ફોર્મ બેંકમાં જમા કરાવવાના રહેશે.
  • તમારી આ એપ્લિકેશન ની ચકાસણી કર્યા પછી લોન ની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવશે.

હેલ્પલાઇન નંબર – 1800-180-1111 / 1800-11-0001

Read More- Gujarat sports Sahay Yojana 2024: ગુજરાત સરકારની આ યોજના દ્વારા સ્પોર્ટ્સની દુકાન ખોલવા પર મળશે આર્થિક સહાય

Leave a Comment