WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Personal Loan for Women: એચડીએફસી બેન્ક મહિલાઓને આપી રહી છે રૂપિયા દસ લાખ સુધીની લોન, અહીં કરો અરજી

Personal Loan for Women: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ પાછળના કેટલાક વર્ષોથી મહિલાઓએ સમાજમાં પોતાની એક વિશેષ ભૂમિકા ભજવી છે. આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાની ઓળખ બનાવી રહી છે અને આપણા દેશની તરક્કી અને તેના વિકાસના પણ પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે. અને આજના સમયમાં મહિલાઓને ક્યારેક ક્યારેક પૈસાની પણ જરૂર પડે છે અને આ જરૂરિયાતને પૂરી કરવા માટે એચડીએફસી બેન્ક એ મહિલાઓ માટે પર્સનલ લોન ફોર વુમેન ની સુવિધા લાવી છે. 

આ લોન મેળવીને મહિલાઓ પોતાની આગળનું શિક્ષણ મેળવી શકે છે અને યાત્રા માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે અથવા તો લગ્નની યોજના માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે અને આપાતકાલીન પરિસ્થિતિઓમાં પણ ઉપયોગ કરી શકે છે. મહિલાઓ માટે એચડીએફસી બેન્ક પર્સનલ લોન એ જુદા જુદા સારા ચુકવણી કરનાર ઓપ્શન અને સમયગાળા સાથે આપે છે અને આ પ્રક્રિયામાં તમે સરળ રીતે ઓનલાઇન અરજી કરી શકો છો. 

એચડીએફસી બેન્ક મહિલા પર્સનલ લોન માટે પાત્રતા 

  • લોન લેનાર વ્યક્તિ મહિલા હોવી જોઈએ. 
  • અરજી કરનાર મહિલાની ઉંમર 21 વર્ષથી ૬૦ વર્ષ વચ્ચે હોવી જોઈએ. 
  • અરજી કરનાર મહિલા ઉમેદવાર કોઈ પણ પ્રાઇવેટ લિમિટેડ કંપની કેન્દ્રીય રાજકીય અને સ્થાનનીય સહિત સાર્વજનિક ક્ષેત્રમાં કર્મચારી તરીકે હોવા જોઈએ. 
  • અને અરજી કરનાર મહિલા કોઈ પણ સ્થળે નોકરી કરી રહી હોય તો ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ અને એક વર્ષ જૂની નોકરી હોવી જોઈએ. 
  • તેમની માસિક આવક રૂપિયા 25000 થી વધારે હોવી જોઈએ. 

Read More- Buy Now Pay Later Loan: ખરીદી કરવા માટે મળશે રૂપિયા 60000 સુધીની લોન, આ એપ્લિકેશનમાં કરો અરજી

એચડીએફસી બેન્ક મહિલા પર્સનલ લોન માટે જરૂરી દસ્તાવેજ 

  • આધારકાર્ડ 
  • ચૂંટણી કાર્ડ 
  • પાસપોર્ટ 
  • ડ્રાઇવિંગ લાઇસન્સ 
  • પગારની પાવતી 
  • ITR 
  • વ્યવસાય કરતા હોય તેનું પ્રમાણપત્ર 
  • અન્ય આવકના પ્રમાણપત્ર 
  • પાછળના ત્રણ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ 
  • પાછળના છ મહિનાનું ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ 
  • પાછળના છ મહિનાનું વીજળી નું બિલ 

એચડીએફસી બેન્ક મહિલાનું કેટલા રૂપિયા સુધી લઈ શકો છો ? 

એચડીએફસી બેન્ક દ્વારા તમે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓમાં 10,000 સુધી લોન ન્યૂનતમ રકમ સુધી લઈ શકો છો અને જો તમે એચડીએફસી બેન્ક દ્વારા પર્સનલ લોન લઈ રહ્યા છો તો 10,00,000 થી 40 લાખ રૂપિયા સુધી મહત્તમ લોન લઈ શકો છો. અને આ લોનની રકમ એ અરજી કરનાર વ્યક્તિના સીબીલ સ્કોર, બેન્કિંગ હિસ્ટ્રી, પાછળના જે ચાલી રહ્યા છે લોન તેના આધારે મળે છે. એટલે કે અરજી કરનાર વ્યક્તિએ પહેલાથી કોઈ લોન લીધેલી છે અને તે વ્યક્તિએ લોનને પૂરી કરી છે તો તેને મહત્તમ લોન ઓફર મળી શકે છે કેટલીક વાર તો hdfc bank એ પ્રિય અપૃર્ડ લોન કોઈપણ પ્રોસેસિંગ ફી વગર ઓફર કરે છે.

એચડીએફસી બેન્ક મહિલા પર્સનલ લોન પર વ્યાજ દર 

જણાવી દઈએ કે એચડીએફસી બેન્ક પર્સનલ લોન તેના કોમ્પિટીટીવ વ્યાજદરો સાથે લોન આપે છે. જેથી તમે પૈસા બચાવી શકો છો. અને તમને પોસાય તેવા ઈએમઆઈ પર લોન રકમ લઈ શકો છો. અને હાલના ગ્રાહકો વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી પર મહત્તમ છૂટ નો લાભ લઈ શકે છે. અને આ લોન પર લાગતુ વ્યાજ દર 10.50% થી લઈ 24% વાર્ષિક વ્યાજ દરથી શરૂ થાય છે અને સિનિયર સિટીઝન કસ્ટમર માટે તમામ સેવાઓ પર 10% છૂટ આપવામાં આવે છે. 

એચડીએફસી બેન્ક મહિલા પર્સનલ લોન ઓનલાઇન અરજી પ્રક્રિયા

  • લોન લેવા માટે સૌપ્રથમ એચડીએફસી બેન્ક ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. 
  • હોમ પેજ પર તમને CHECK OFFER ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. 
  • ને નવા પેજ પર તમને Salaried Employee , Self Employed માંથી કોઈપણ એક ઓપ્શનની પસંદગી કરો.
  • હવે તમને પૂછવામાં આવશે કે તમારું એકાઉન્ટ એચડીએફસી બેન્ક માં છે કે નહીં તેને સિલેક્ટ કરો. 
  • ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે એચડીએફસી બેન્ક માં કોઈ અન્ય પ્રોડક્ટમાં ઉપયોગ કરો છો કે નહીં તો તેની પસંદગી કરો. 
  • પછી તમારો મોબાઈલ નંબર દાખલ કરીને ટર્મ ઓફ કન્ડિશન પેજને એક્સેપ્ટ કરીને કંટીન્યુ બટન પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તેના દ્વારા સબમીટ કરો. 
  • હવે તમે અહીં ઓનલાઇન કહેવાય છે કરી શકો છો અથવા પોતાની નજીકની બ્રાન્ચમાં જઈને કેવાયસી કરી શકો છો. 
  • ઓનલાઇન મધ્યમાં કેવાયસી કરવા માટેVoluntary Aadhar (e KYC) ની પસંદગી કરો અને તેના પછી કંટીન્યુ બટન પર ક્લિક કરો. 
  • પછી પોતાના આધારકાર્ડ નંબર દાખલ કરી કંટીન્યુ બટન પર ક્લિક કરો. 
  • હવે અહીં તમારા મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે તે દાખલ કરી સબમીટ કરો. 
  • અહીં તમારી વ્યક્તિગત માહિતી આધારકાર્ડ માંથી જ લઈ લેવામાં આવશે. 
  • પછી તમારી ઈમેલ આઇડી અને આવકની માહિતી દાખલ કરો. 
  • તમામ માહિતી ભર્યા પછી CHECK LOAN ELIGIBILITY પર ક્લિક કરો.
  • હવે અહીં તમને બતાવવામાં આવશે કે તમે આ લોન લેવા માટે પાત્ર છો કે નહીં.
  • જો તમે પાત્ર હશો તો લોન ની રકમ સમય અવધી અને માસિક હપ્તા ચેક કરો. 
  • તેના પછી APPLY FOR LOAN વિકલ્પ હશે ક્લિક કરો. 
  • પછી તમારો કોમ્યુનિકેશન એડ્રેસ સબમીટ કરો. 
  • અહીં માહિતી ભરો અને કંટીન્યુ બટન પર ક્લિક કરો. 
  • હવે તમારી આ લોન અપ્રુવ થવા માટે મોકલવામાં આવશે. જેના માટે 15 થી 20 મિનિટનો સમય લાગશે ત્યારબાદ લોનની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Read More- Marriage Loan: લગ્ન કરતી વખતે પૈસાની જરૂર ? આ રીતે લઇ શકો છો બૅન્ક માથી મેરેજ લોન 

Leave a Comment