WhatsApp ગ્રૂપમાં જોડાવો!

New marketing idea: જુઓ આ વ્યક્તિએ કેવી રીતે ₹100 ની નકલી નોટ થી કરી એડવર્ટાઈઝમેન્ટ

New marketing idea: નમસ્કાર મિત્રો, જ્યારે કોઈપણ ધંધો કે કાર્યકર્તા હોય ત્યારે પ્રોડક્ટને વેચવા માટે લોકો માર્કેટિંગ કરે છે. જો તમને અત્યારે રસ્તા પર ચાલી રહ્યા છો અને તમને રસ્તા પર નીચે પૈસા પડેલા જડે તો ઘણા ઓછા જ લોકો હશે જે તેને જોશે નહીં  ઓછા જ લોકો હશે જે તેને જોશે નહીં પરંતુ અગર જો આ પૈસા રૂપિયા 100 ની નોટ હોય તો તમે બધા જ લોકો તેને જોઈશું. અને આ જ માનસિક વિચારધારા ને ધ્યાનમાં રાખીને એક માર્કેટિંગ આઈડિયા બહાર આવ્યો છે જેની અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

માર્કેટિંગની આ જોરદાર રીત | New marketing idea

આજના સમયમાં કોઈ પણ પ્રોડક્ટ વેચવા માટે તેનું માર્કેટિંગ અને એ જાહેરાત આપવા પર ઘણો બધો ખર્ચો કરવો પડે છે. જેના કારણે પબ્લિક તે પ્રોડક્ટ તરફ ખેંચાય. અને આજ માઇન્ડ સેટ રાખીને કેટલાક કેફે ચલાવનાર લોકોએ એડવર્ટાઇઝમેન્ટ માટે એક જોરદાર આઈડિયા શોધ્યો છે. જેને તમે જાણીને એકદમ હેરાન થઈ જશો. આ માર્કેટિંગ અથવા તો જાહેરાત ની રીત માં સો રૂપિયાની જેવી દેખાતી નકલી નોટ નો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ આ માર્કેટિંગ અથવા જાહેરાત ના આઈડિયા પર નજર નાખશો. પોતાના કેફે ની એડવર્ટાઈઝમેન્ટ માટે લાગુ કરવામાં આવેલા રૂપિયા 100 ની નોટ માર્કેટિંગ ટ્રીક સોશિયલ મીડિયા પર લોકોને ખેંચી રહી છે. અને લોકોને આ એડવર્ટાઈઝમેન્ટ રીત ઘણી પસંદ આવી છે.

Read More- DUD Recruitment 2024: શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત અહીં જાણો પગારધોરણ અને અરજી પ્રક્રિયા

રૂપિયા 100 ની નકલી નોટથી માર્કેટિંગ અને એડવર્ટાઈઝમેન્ટ

અત્યારના સમયમાં તમે રસ્તા પર ચાલી રહ્યા હોય અને તમને પૈસા જડે તો તમારી નજર તરત જ તેના પર જશે. ઘણા એવા ઓછા નાગરિકો હશે તેને જોશે નહીં. અને એમાં પણ જો રસ્તા પર રૂપિયા 100 ની નોટ મળે તો દરેક નાગરિક તેને જોશે અને લેવાનો પ્રયત્ન કરશે. અને લોકોની આ જ માનસિકતા ને ધ્યાનમાં રાખીને એડવર્ટાઈઝમેન્ટ નો આઈડિયા બહાર લાવવામાં આવ્યો છે. જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

જેમાં કાગળની એક બાજુ રૂપિયા 100 ની નોટ છાપેલી છે અને તેની બીજી બાજુ તે વ્યક્તિના પોતાના કેફે ની જાહેરાત છે. મોટાભાગે રસ્તા પર પડેલ રૂપિયા 100ની નોટ સમજીને દરેક વ્યક્તિ તેને લઈ લેશે. પરંતુ જ્યારે તે વ્યક્તિ નોટની બીજી બાજુ કેફેની જાહેરાત જોશે ત્યારે ઠગી જશે તેવો સાબિત થશે. પરંતુ તે આ જાહેરાત બનાવનાર વ્યક્તિના વખાણ કરશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડિયો 

@cafe_mantralay નામના એકાઉન્ટથી instagram પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખ 11 હજારથી વધારે લોકોએ લાઈક કરી છે. તેમજ જેટલા લોકોએ આ વિડીયો જોયો છે તેમાંથી ઘણા બધા લોકોએ તેને સ્માર્ટ એડવર્ટાઇઝિંગ નો દરજ્જો આપ્યો છે. તો કેટલાક લોકોએ એ પણ કહ્યું છે કે આ એક ઠગવાની રીત છે. અને કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે પોતાના બિઝનેસને આગળ વધારવા માટે આવું કરવું પણ સારું જ છે.

Read More- Gujarat New Recruitment 2024: સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભરતીની જાહેરાત, પગારધોરણ ₹60,000

Leave a Comment