WhatsApp ગ્રૂપમાં જોડાવો!

NEET UG Exam Date Fix: નીટ યુજી ની પરિક્ષા તારીખ જાહેર, જાણો નવું ટાઇમ ટેબલ 

NEET UG Exam Date Fix: નમસ્કાર મિત્રો, અત્યારે હવે ચૂંટણી આવી ગઈ છે. ઘણાં રાજ્યમાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે. જેના કારણે બાળકોને એવી ચિંતા છે કે તેમની નીટ યુજીની પરીક્ષા ક્યારે લેવાશે. અને તેમની પરીક્ષામાં કોઈ બદલાવ થયો છે કે નહીં તેવું જાણવા ઈચ્છે છે. જણાવી દઈએ કે નીટ યુજીની પરીક્ષામાં કોઈપણ બદલાવ કરવામાં આવેલ નથી. નીટ ની પરીક્ષા ની તારીખ 5 મે 2024 ના દિવસે છે.

આપણે જાણીએ છીએ તેમ અત્યારે વર્તમાન સમયમાં દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. અને તેની વચ્ચે ધોરણ 12 પછીની નીટ ની પરીક્ષા ની તારીખ 5 મે 2024 ના દિવસે નક્કી કરેલી છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે સોશિયલ મીડિયા કરો સમાચારમાં જોયું છે કે તેમની નીટની પરીક્ષા માં બદલાવ કરીને તેને ચૂંટણી પછી રાખવામાં આવેલી છે અથવા તો તેને પહેલા આયોજિત કરવામાં આવશે. પરંતુ તમને જણાવી દઈએ કે નીટ ની પરીક્ષા અત્યારના સમય મુજબ 5 મે 2024 ના દિવસે નક્કી કરેલી છે.

Read More-GSEB STD 12 result date declared 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2024  ની તારીખ જાહેર

નિટ પરીક્ષાની કેટલીક માહિતી | NEET UG Exam Date Fix

જણાવી દઈએ કે આ વખતે નીટ યૂજી પરીક્ષામાં 24 લાખથી વધારે રજી્ટ્રેશન થયા છે. અને તે બધા માટે પરીક્ષા 5 મે 2024 યોજાઈ છે.અને હવે તમારી યુજી નેટ પરીક્ષામાં 1 મહિના કરતાં ઓછો સમય બાકી છે, તેથી તેનાં માટે તમારે હમણાં જ અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ.  NEET માટેની એક્ઝામ સિટી એપ્રિલના છેલ્લા સપ્તાહમાં બહાર પાડવામાં આવશે અને એડમિટ કાર્ડ પણ ટૂંક જ સમયમાં બહાર પાડવામાં આવશે અને તેની જાણ કરવામા આવશે.

NEET UG પરીક્ષા તારીખ કેલેન્ડર 

મિત્રો તમને એ જણાવી દઈએ કે NEET UG પરીક્ષા 2024 નકકી કરેલા સમય મુજબ 5 મે, 2024 ને રવિવારના દિવસે બપોરે 2:00 થી 5:20 વાગ્યા સુધી ના સમયગાળા દરમિયાન લેવામાં આવશે. પરીક્ષામાં પેપર આપવાનો ટાઇમ 3 કલાક 20 મિનિટનો રહેશે.  NEET UG માટેની પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે અને પરીક્ષા માટેનું પરીક્ષા શહેર,પણ એપ્રિલના છેલ્લા સપ્તાહ સુધીમાં બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.

NEET UG પરીક્ષા તારીખ ચેક 

જો આપણે અત્યારે તાજેતરના તમામ અપડેટ્સ પર ધ્યાન આપીએ તો NEET પરીક્ષા શેડ્યૂલ તેના મુજબ લેવામાં આવશે.હજુ સુધી અન્ય કોઈ અપડેટ બહાર પાડવામાં આવેલ નથી.જો આવી કોઈ અપડેટ આવશે, તો અમે અહીં માહિતી અપડેટ કરીશું અને તમે અમારા ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને માહિતી મેળવી શકો છો.

Read More- GSEB 10th result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ 2024, આ તારીખે 10નું પરિણામ જાહેર થશે

Leave a Comment