WhatsApp ગ્રૂપમાં જોડાવો!

NEET Topper 2024 Marksheet: NEET UG પરિણામ જાહેર,આ રીતે ચેક કરો પોતાનું રીઝલ્ટ

NEET Topper 2024 Marksheet: નમસ્કાર મિત્રો, ધોરણ 12 સાયન્સમાં જે વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી તેમના માટે સારા સમાચાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નેશનલ એલીજીબીલીટી કમ ઇન્ટર્ન્સ ટેસ્ટ અંડર ગ્રેજ્યુએટ 2024 નું રીઝલ્ટ જાહેર કર્યું છે. અને તમે આ પરિણામ ઓફિસે વેબસાઈટ exams.nta.ac.in/NEET, neet.ntaonline.in ના માધ્યમથી જોઈ શકો છો. મેં તમને પણ જણાવી દઈએ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા હાલમાં નીટની પરીક્ષામાં કોઈપણ ટોપર્સ ની યાદી જાહેર કરવામાં આવેલ નથી અને નામ પણ જાહેર કર્યું નથી. વિદ્યાર્થીઓ પોતાના એપ્લિકેશન નંબર જન્મ તારીખ ને સત્તાવાર લિંક પર દાખલ કરી સબમીટ કરીને પરિણામ જોઈ શકે છે. અને હવે ટૂંક જ સમયમાં NEET UG કાઉન્સેલિંગ ની તારીખે મેડિકલ કાઉન્સિલિંગ કમિટી ( MCC ) જાહેર કરશે.

NEET UG કુલ 20.38 લાખ ઉમેદવારોએ કર્યું હતું રજીસ્ટ્રેશન

શૈક્ષણિક વર્ષ 2023 24 માં નીટની પરીક્ષામાં કુલ ૧૩.૧૬ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને ગયા વર્ષે neet ની પરીક્ષામાં કુલ 11.45 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.NEET UG માં આ વર્ષે કુલ 20.38 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરી હતી. અને રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વર્ષે નીટની પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓએ સો ટકા રિઝલ્ટ એટલે કે 720 માંથી 720 ગુણ મેળવ્યા છે. અને કુલ 89 વિદ્યાર્થીઓ પુરા ગુણ મેળવ્યા હોય તેવો દાવો કરી રહ્યા છે. 

Read More- Banas Dairy Recruitment 2024: બનાસ ડેરી પાલનપુર માં ભરતી ની જાહેરાત, અહીં જુઓ અરજી પ્રક્રિયા

આ વિદ્યાર્થી છે NEET 2024 AIR 1  

જણાવી દઈએ કે NEET UG પરીક્ષા 2024 માં પ્રથમ બનનાર એટલે કે ટોપર જયપુરના સમિત કુમાર સૈનિક અને દેવેશ જોશી છે જેમણે નેટની પરીક્ષામાં 720 માંથી 720 ગુણ મેળવ્યા છે અને AIR 1 રેક મેળવી છે અને હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ટૂંક જ સમયમાં મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે. 

NEET UG ચેક કરવાની પ્રક્રિયા

  • રીઝલ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 
  • નીટના સ્કોર કાર્ડ માટે અહીં પ્રેસ કરો. તેના હોમપેજ પર ન્યુ અપડેટ નેવિગેશન 12 માં મળશે તેના પર ક્લિક કરો 
  • તમારી સામે નવું પેજ ખુલશે જ્યાં સ્કોર કાર્ડની લીંક હશે તેના પર ક્લિક કરો. 
  • લોગીન પેજ ખુલશે તેમાં પોતાનું એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી સબમીટ બટન પર ક્લિક કરો 
  • તમે પોતાની NEET UG રીઝલ્ટ જોઈ શકો છો તેને ડાઉનલોડ કરો.

Read More- Loan By Aadhar Card : આધારકાર્ડ થી ઘરે બેઠા મળશે ₹50,000 ની પર્સનલ લોન, આ રીતે કરો એપ્લાય

Leave a Comment