WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Mai ramabai Ambedkar saat phera samuh lagn Yojana : હવે લગ્ન કરવા માં થશે આર્થિક સહાય ની મદદ, મળશે રૂપિયા 75 હજારની સહાય

Mai ramabai Ambedkar saat phera samuh lagn Yojana : નમસ્કાર મિત્રો, અત્યારે આજના સમયમાં આપણે જોઈએ છીએ તેમ લોકો એ લગ્ન પાછળ ઘણું બધું ખર્ચો કરે છે અને એકબીજાની દેખાદેખી પૈસાની ચિંતા કરતા નથી. અને કેટલાક લોકો તો એવા છે જેમની પાસે પૈસાની સગવડ ન હોવા છતાં પણ વ્યાજે પૈસા લાવીને લગ્નમાં ખોટા ખર્ચા કરે છે અને વાંચવાથી આર્થિક રીતે મુશ્કેલીમાં પડી જાય છે. તેથી રાજ્યના એવા લોકો કે જેમને પૈસાની તંગી છે અને તેમને લગ્નની સ્થિતિમાં આર્થિક વિકાસ પરિષદનો સામનો કરવો ના પડે તેના માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માઇ રમાબાઈ આંબેડકર સાથ ફેરા સમૂહ લગ્ન યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે. ને આ યોજનાએ ગુજરાત રાજ્યમાં રહેનારા અનુસૂચિત જાતિના નાગરિકો માટે ચલાવવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે તમે માઇ રમાબાઈ આંબેડકર સાથ ફેરા સમૂહ લગ્ન યોજના નો લાભ કેવી રીતે લઈ શકો છો.

માઇ રમાબાઈ આંબેડકર સાથે ફેરા સમૂહ લગ્ન યોજના | Mai ramabai Ambedkar saat phera samuh lagn Yojana 

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અત્યારે સમાજમાં જે લગ્ન થતા હોય છે તેમાં પૈસાનું વધારે પડતો ઉપયોગ થાય છે તો તેવા બિનજરૂરી હાર્દિક ખર્ચને રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા “માઇ રમાબાઈ આંબેડકર સાથે ફેરા સમૂહ લગ્ન યોજના” ની શરૂઆત કરવામાં આવે છે. અને ગુજરાત રાજ્યની યોજના દ્વારા સમૂહ લગ્ન કરનાર દંપતીને રૂપિયા 12000 તેમજ આયોજન કરનાર સંસ્થાને દંપતિ બેઠક રૂપિયા 3000 લેખે વધુમાં વધુ રૂપિયા 75 હજારની આર્થિક સહાય કરવામાં આવે છે.

માઇ રમાબાઈ આંબેડકર સાથે ફેરા સમૂહ લગ્ન યોજનાનો હેતુ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માઇ રમાબાઈ આંબેડકર સાથે ફેરા સમૂહ લગ્ન યોજનાનો મુખ્ય  હેતુ સમાજમાં તરતા લગ્નમાં વધારાના ખર્ચને અટકાવવાનો છે. સરકારની આ યોજના દ્વારા સમૂહ લગ્ન કરનાર દંપતિ દીઠ રૂપિયા 75 હજારની આર્થિક સહાય કરવામાં આવે છે. સરકારની આ યોજના દ્વારા ગુજરાત રાજ્યમાં રહેનારા ગરીબી રેખા નીચે પોતાનું જીવન જીવતા અનુસૂચિત જાતિના લોકોને તે દંપતિને લગ્ન કરવા માટે ખર્ચો ઓછો કરવા પડે તેમ જ આ યોજના દ્વારા તેમને ભેટ આપવામાં આવે છે.

યોજનામાં મળતા લાભ 

 • ગુજરાત રાજ્યની આ યોજનામાં સમૂહ લગ્નમાં ભાગ લેનાર દંપતિને કોઈ રૂપિયા 12000 કન્યા નામે તથા ભાજપ સંસ્થા ના નામે દંપતિદીઠ ₹3,000 હાર્દિક સહાય કરવામાં આવે છે.
 • અને વધુમાં વધુ યોજના દ્વારા રૂપિયા 75 હજારની મર્યાદામાં આર્થિક સહાય કરવામાં આવે છે.

Read More- ખેડૂતોએ લોટરી શરૂ કરી! સરકાર દર મહિને આટલા હજાર રૂપિયા આપશે- Pm Kisan Mandhan Yojana

અરજી કરવા જરૂરી દસ્તાવેજ |  important Documents

 • આધારકાર્ડ
 • રેશનકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ
 • સમૂહ લગ્નમાં આયોજક દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર
 • દંપતી માં કન્યાના પિતાનો આવકનો દાખલો
 • લગ્નની કંકોત્રી
 • કન્યા અને યુવકનું શાળા છોડવાનું પ્રમાણપત્ર.
 • જાતિનો દાખલો
 • બેંક પાસબુક

સંસ્થાના રજૂ કરવાના જરૂરી દસ્તાવેજો

 • સંસ્થાનો નોંધણી અંગેનું પ્રમાણપત્ર
 • આમંત્રણ પત્રિકા
 • બેંક પાસબુક
 • જિલ્લા નાયબ નિયામકને અગાઉથી લેખિત જાણ કરેલ હોય તે પત્ર

યોજના માટેની પાત્રતા 

 • આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિના લોકોને મળશે.
 • આ યોજનામાં ભાગ લેનાર ની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખ સુધીની છે.
 • લગ્ન કર્યા પછીના બે વર્ષની અંદર જ યોજના માટે અરજી કરવાની રહેશે.
 • લગ્ન કરનાર દંપતિ માં કન્યા ની ઉંમર 18 વર્ષ તેમજ યુવકની ઉંમર 21 વર્ષ હોવી ફરજીયાત છે.
 • આ યોજનામાં ભાગ લેનાર દંપતિએ તેની તમામ શરતો પરિપૂર્ણ કરતા હોવા જોઈએ.

માઇ રમાબાઈ આંબેડકર સાથે ફેરા સમૂહ લગ્ન યોજના અરજી પ્રક્રિયા

 •  સૌપ્રથમ સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
 • ભાઈ તમને હોમ પેજ પર New user નો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો. અહીં તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 • અહીં તમારે માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે તેમજ તે ભરાઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો.
 • તમારા મોબાઈલ નંબર પર તમને આઈડી અને પાસવર્ડ મોકલવામાં આવશે.
 • તમને આપવામાં આવેલ આઈડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરો.
 • હવે અહીં એક નવું એપ્લિકેશન ફોર્મ ખુલશે. અહીં માનવામાં આવેલી તમામ માહિતી પરો અને તેની સાથે તમારા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
 • અને હવે છેલ્લે Save Application નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
 • અરે ભાઈ તમારો અરજી નંબર આપવામાં આવશે તેના દ્વારા અરજદાર પોતાની રજીસ્ટ્રેશન નું ચેકિંગ કરી શકે છે.

Mai ramabai Ambedkar saat phera samuh lagn Yojana  – Apply Now 

Read More- Gujarat sports Sahay Yojana 2024: ગુજરાત સરકારની આ યોજના દ્વારા સ્પોર્ટ્સની દુકાન ખોલવા પર મળશે આર્થિક સહાય

Leave a Comment