WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Karuna Setu Trust Gujarat Recruitment: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા ભરતી ની જાહેરાત, અહીં જાણો ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ

Karuna Setu Trust Gujarat Recruitment: નમસ્કાર મિત્રો, કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. તેમની ઓફિસિયલ વેબસાઈટ ના માધ્યમથી આ ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા-જુદા કોલેજ થતા હોસ્પિટલમાં ક્લાર્ક વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

Karuna Setu Trust Gujarat Recruitment

સંસ્થાનું નામકરુણા સેતુ ટ્રસ્ટ
પોસ્ટવિવિધ
વય મર્યાદા નક્કી કરેલ નથી
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ ના આધારે
અરજી કરવાની શરૂઆત13 અને 14 એપ્રિલ 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન
સતાવાર વેબસાઈટhttps://www.karunasetutrust.org/ 

Read More- Vidhyadeep University Gujarat Recruitment: યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક અને સુપરવાઇઝર ના પદ માટે ભરતી ની જાહેરાત,

સંસ્થા વિશે કેટલીક માહિતી 

મિત્રો જણાવી દઈએ કે સ્વ, ડોક્ટર વસંત પરિખજી દ્વારા કરુણા સેતુ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો આ સંસ્થા દ્વારા નર્સિંગ કોલેજ મેડિકલ કોલેજ હોસ્પિટલ છાત્રાલય ગૌશાળા આઈ.ટી.આઈ તથા આંગણવાડી વગેરે ચલાવવામાં આવે છે જેમાં અવારનવાર ભરતી નો કાર્યક્રમ કરવામાં આવે છે.

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ નીચેના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.

મિત્રો કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા સિનિયર કોમ્પ્યુટર એન્જિનિયર, કમ્પ્યુટર એન્જિનિયર એકાઉન્ટ મેનેજર એકાઉન્ટ ઓફિસર ઇન્ટર્નલ ઓડીએટર ગૃહમાતા ઓફિસ ક્લાર્ક લાઇબ્રેરીયન પર્સનલ આસિસ્ટન્ટ વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.

મિત્રો જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ 24 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં જુદા જુદા પદ મુજબ ખાલી જગ્યા આ પ્રમાણે છે.

  • સિનિયર કોમ્પ્યુટર એન્જીનીયરની-02
  •  ગૃહમાતાની-03
  •  કોમ્પ્યુટર એન્જીનીયરની-02
  •  રેકટરની-03
  •  એકાઉન્ટ મેનેજરની-02
  •  ઓફિસ ક્લાર્કની-04
  •  એકાઉન્ટ ઓફિસર/એક્ષેકયુટીવની-04 
  • લાઇબ્રરીયનની- 04
  •  ઇન્ટરનલ ઓડિટરની-01
  •  તથા પર્સનલ આસિસ્ટન્ટની 01 

વય મર્યાદા | age limit

કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે આ જાહેરાતમાં અરજી કરવા માટે ઉમેદવારની કોઈપણ વય મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી તેથી આ ભરતીમાં તમામ વયના ઉમેદવારો અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત | education qualification

કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા આયોજિત જુદા જુદા 24 પદો માટે અરજી કરવા ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે. જે ઉમેદવાર આ શૈક્ષણિક લાયકાત ધરાવતો હશે તે ભરતીમાં અરજી કરવા પાત્રતા ધરાવે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

મહત્વપૂર્ણ તારીખ | important Dates

કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા તારીખ 12 એપ્રિલ 2024 ના દિવસે ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. આ ભરતીમાં ઉમેદવારોએ ઓફલાઈન કે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની નથી પરંતુ આપેલું સ્થળે અને તારીખે રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. જેમાં ઇન્ટરવ્યૂ ની તારીખ 13 અને 14 એપ્રિલ 2024 છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ

જે કોઈ ઉમેદવાર કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે સંસ્થા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તેના આધારે જે તે ઉમેદવારી પસંદગી કરવામાં આવશે.

જે કોઈ ઉમેદવારનું આ ભરતીમાં સિલેક્શન થશે તેમને સંસ્થાના નિયમ મુજબ તેમના અનુભવ અને લાયકાતના આધારે માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે. જેની માહિતી તમને ઇન્ટરવ્યૂના દિવસે સ્થળ પર આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • રીઝયુમ અથવા સીવી
  • ડિગ્રી
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અનુભવનું પ્રમાણપત્ર
  • અન્ય જરૂરી દસ્તાવેજ

ઇન્ટરવ્યૂ આપવાનું સ્થળ અને તારીખ

મિત્રો આ ભરતીમાં તમારે ઓફલાઈન કે ઓનલાઇન મધ્યમાં અરજી કરવાની નથી પરંતુ તારીખ 13 તથા 14 એપ્રિલ 2024 ના દિવસે સવારે 10:00 વાગે થી 1 વાગ્યા સુધી આપેલ સ્થળ પર ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.

ઇન્ટરવ્યૂ નું સ્થાન-  ડો. વસંત પરીખ, આયુર્વેદિક મેડિકલ કોલેજ/રત્નપ્રભા નર્સિંગ કોલેજ, મીઠીમાં કેમ્પસ, શેખપુર (વડ) રોડ, વડનગર – 384355

Notification- click Here

Read More- AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત, 15 એપ્રિલ અરજી કરવાની છેલ્લી તારીખ

1 thought on “Karuna Setu Trust Gujarat Recruitment: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા ભરતી ની જાહેરાત, અહીં જાણો ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ”

Leave a Comment