Jio New Recharge Plan: નમસ્કાર મિત્રો, જો તમે પણ પોતાના મોબાઈલ ફોનમાં jio નું સીમકાર્ડ ઉપયોગ કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. રિલાયન્સ જીઓ દ્વારા પોતાના ગ્રાહકો માટે એક નવો રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. Jio કંપનીએ આ રિચાર્જ પ્લાન ₹1,000 થી ઓછી કિંમતમાં લોન્ચ કર્યો છે. જીઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ રિચાર્જ પ્લાન ની સૌથી ખાસ બાબત એ છે કે તેમાં ગ્રાહકને અનલિમિટેડ ડેટા મળે છે.
આપણે જાણીએ છીએ તેમાં અત્યારના સમયમાં રિલાયન્સ જીઓ એ આપણા દેશમાં નંબર વન ટેલીકોમ કંપની છે. Jio કંપની દ્વારા પોતાના ગ્રાહકો માટે એક નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. Jio કંપની પોતાના દરેક ગ્રાહકની સારી રીતે ધ્યાન રાખે છે કંપનીએ ઓટીટી સ્ટ્રીમિંગ કરનાર ગ્રાહકો માટે એક નવો સસ્તો રિચાર્જ પ્લાન જાહેર કર્યો છે. Jio કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ એક મંથલી પ્લાન છે જેની કિંમત રૂપિયા 1000 થી પણ ઓછી છે.
નવા રિચાર્જ પ્લાનની કિંમત | Jio Plan
તમને જણાવી દઈએ કે jio કંપની દ્વારા એક નવો પોસ્ટપેડ પ્લાન લોન્ચ કરવામાં આવેલ છે આ પ્લાન ની કિંમત માત્ર ₹888 છે. તમે ફક્ત આટલી કિંમતમાં સમગ્ર મહિના દરમિયાન મન ફાવે તેમ ઓટીટી સ્ટ્રીમિંગ જોઈ શકો છો જેઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ પ્રાણીની સૌથી મોટી ખાસિયત એ છે કે આ પ્લાન jio ફાઇબર અને જીઓ એર ફાઇબર બંને ગ્રાહકો ઉપયોગ કરી શકે છે.
Read More- BSNL Recharge Plan: બીએસએનએલ ગ્રાહકો માટે સારા સમાચાર, એક વખત રિચાર્જ કરવા પર મળશે 12 મહીના લભ
સસ્તા રિચાર્જ પ્લાનમાં મળશે જોરદાર સ્પીડ
જણાવી દઈએ કે રિલાયન્સ જીઓ પોતાના આ નવા સસ્તા રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને નેટફ્લેક્સ જેવા તમામ મોટા પ્લેટફોર્મ્સ અને amazon prime વીડિયોનું મફત સબ્સ્સ્ક્રીપશન પણ આપે છે. આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકને કુલ મળીને 15 ઓટીટી એપ્લિકેશનનુ મફતમાં સબ્સ્સ્ક્રીપશન મળે છે. રિલાયન્સ jio ના લોન્ચ કરવામાં આવેલ આ નવા સસ્તા રિચાર્જ પ્લાનમાં ગ્રાહકોને ₹88 માં 30Mbps ની સ્પીડ સાથે અનલિમિટેડ ડેટા મળે છે.
મળશે ફ્રી કોલિંગ ની સુવિધા
Reliance jio કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ નવા પોસ્ટપેડ પ્લાન્ટની ઘણી બધી સુવિધાઓ છે. જો તમે પોતાના મોબાઈલ ફોનમાં જીઓ કંપનીનું સીમકાર્ડ વાપરો છો અને આ પ્લાન કરાવો છો તો તમને તેમાં વીડિયો કોલિંગ અને વોઇસ કોલિંગ વગેરે માટે પોતાના મોબાઈલ નંબર માટે અલગ અલગ રિચાર્જ કરવું પડશે નહીં. રૂપિયા 881 ના પ્લાનમાં કંપની દ્વારા ગ્રાહકોને અનલિમિટેડ ડેટા ની પણ સુવિધા મળે છે.
ચાલી રહી છે જોરદાર ઓફર
જો તમે અત્યારે jio ફાઇબર અથવા જીઓ એરફ ફાઇબર નો ઉપયોગ કરો છો. અને અત્યારે આ નવા રિચાર્જ પ્લાન કરાવવાની તૈયારી કરી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે તમારા માટે કંપની દ્વારા એક ધમાકેદાર ઓફર છે. કંપની આ રિચાર્જ પ્લાનમાં ઓફર તરીકે 50 દિવસ સુધીની એક્સ્ટ્રા વેલીડીટી આપી રહી છે. અને આ ઓફર નો ફાયદો લેવા માટે ગ્રાહકોએ 31 મે 2024 પહેલા રિચાર્જ કરાવવું પડશે.
Read More- Pm Kisan Yojana big update: પીએમ કિસાન યોજના 2024, આ લાભાર્થી મિત્રોને નહીં મળે સહાયની રકમ
Thanks for the jio company Thanks for the first time
Thanks for your smartphone jio company