WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Jeera Price Today: જીરાના ભાવમાં ઘટાડો થયો છે, જાણો તમારા વિસ્તારના માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ.

Jeera Price Today: નમસ્કાર મિત્રો, જો તમે ખેડૂત છો અને કૃષિ તેમજ પશુપાલન સાથે સંકળાયેલા છો તો તમને ખબર જ હશે કે અત્યારે જીરાનો પાક લેવાઈ રહ્યો છે. અને અત્યાર સુધી ગુજરાતમાં મોટા ભાગની બજાર મંડી બંધ છે જેના કારણે હરાજીમાં કોઈપણ પ્રકારની મોટી મોમેન્ટ જોવા મળી નથી. પરંતુ વાયદામાં બે બાજુની ચાલ અત્યારે જોવા મળી છે. અને આજે જીરા વાયદાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.

માર્કેટ યાર્ડમાં જીરુ નો ભાવ ( 9/4/2024) | જીરુ વાયદો ભાવ

માર્કેટિંગ યાર્ડનીચો ભાવઊંચો ભાવ
અમરેલી 33524910
બોટાદ36754805
વાંકાનેર34904486
જેતપુર40054280
કાલાવડ41054600
જસદણ40004600
મહુવા30004830
સાવરકુંડલા30004500
મોરબી40004550
તળાજા42004201
બાબરા39054675
ઉપલેટા40004315
ધોરાજી46214751
પોરબંદર34254475
ભાવનગર30004070
ભેસાણ30004480
દસાડાપાટડી36804650
લાલપુર32404350
ભચાઉ35004500

Read More- Gold price today: સોનાના ભાવ આસમાને છે, આ રીતે છે તમારા શહેરમાં સોનાના ભાવ

જીરુ વાયદો રૂપિયા 100 નો ઘટાડો 

બેન્ચ માર્ગ જીરુ વાયદો રૂપિયા 23,500 ની સપાટી પર બંધ થયો જેમાં રૂપિયા 100 નો ઘટાડો જોવા મળ્યો. અત્યારે માત્ર થોડા પ્રમાણમાં જ જીરુંના નિકાસ વેપાર થઈ રહ્યા છે પરંતુ તેની વધારે માંગ જોવા મળી રહી નથી. અને હવે આવનારા સમયમાં જ્યારે માર્કેટ યાર્ડ ખુલશે ત્યારે તેની આવક કેવી થાય છે તેના આધારે અને મસાલા કંપનીઓ કયા ભાવમાં લેવા ની ખરીદી કરે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

જીરાના નિકાસના ભાવમાં મુદ્રા ડિલિવરી ₹4,950 જે 0.50 ટકા ભેજવાળા અને રૂપિયા 4900 છે. અને તેમાં ₹4,850 એ 2% નો ભાવ હતો. યુરોપ માટે તે રૂપિયા 5150 નો ભાવ તેમજ શોર્ટેક્સ તે રૂપિયા 5225 નો ભાવ હતો. એપ્રિલ ડીલીવરીમાં જીરૂમાં ભાવ ઘણો ઓછો હતો અને હવે ઘણા બધા આવકો ની રાહ જોઈ રહ્યા છે.

Read More- Mgnrega free cycle Yojana 2024: મનરેગા ફ્રી સાઇકલ યોજના, આ વ્યક્તિઓને મળશે મફતમાં સાયકલ

Leave a Comment