WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Instant Personal Loan: 10000 થી 50000 રૂપિયા સુધીની ઇન્સ્ટન્ટ પર્સનલ લોન કેવી રીતે મેળવવી? આ રીતે લો ઓછા વ્યાજ દરે લોન

Instant Personal Loan: નમસ્કાર મિત્રો, અત્યારના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિને લોનની જરૂર પડે છે. તો તે વ્યક્તિ બેંક દ્વારા, ફાઇનાન્સ કંપની દ્વારા, ઓનલાઇન એપ્લિકેશન અને સરકારી યોજનાઓ હેઠળ લોન ની રકમ મેળવે છે અને આ તમામ દ્વારા લોન લેવા માટે અરજી પ્રક્રિયા ઓનલાઇન અથવા ઓનલાઇન કરવામાં આવે છે. અને તમને આ લોન મોટેભાગે ત્રણ મહિનાથી લઈને બાર મહિના સુધી મળે છે. અને તેના પર લાગતું વાર્ષિક વ્યાજ દર 10% થી 42 ટકા હોય છે. તમારી કોઈપણ જરૂરિયાત હોઈ શકે છે. તમારે એ સમજવું જરૂરી છે કે તમારા માટે કઈ લોન સારી છે.

વ્યક્તિ લોન ક્યારે લે છે ? 

  • જ્યારે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી જાય છે તો તેની સારવાર માટે.
  • તમારે પોતાના બાળકોની ફીસ ભરવી છે અને તમારી પાસે પૈસા નથી ત્યારે લોન લેવી પડે છે.
  • જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે તમે ખર્ચો કરી શકતા નથી તેના માટે તમારે લોન લેવી છે.
  • તમારી પાસે કાર્ડ છે જે ખરાબ થઈ ગઈ છે અને તેને ઠીક કરવા માટે પૈસાની જરૂર છે.
  • તમારા ઘરમાં અત્યારે મોટો ખર્ચો આવી ગયો છે જેમ કે લગ્ન પ્રસંગ કે શિક્ષણ માટે પૈસાની જરૂર પડી છે.

તાત્કાલિક લોન કેટલા પ્રકારની મળે છે ? 

  • ક્વિક પર્સનલ લોન: જણાવી દઈએ કે ક્વિક પર્સનલ લોન એ અનસિક્યોર્ડ હોય છે. જેને તમે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી વગર લઈ શકો છો.
  • મેડિકલ લોન: મેડિકલ લોન એક પ્રકારની તાત્કાલિક લોન હોય છે જેને કોઈપણ પ્રકારની ઈમરજન્સીમાં તરત લઈ શકાય છે. આ લોન પર તમારે વધારે વ્યાજ દર ચૂકવવું પડે છે. હાલોને તમારે તરત જ બેંક એકાઉન્ટમાં લઈ શકાય છે.
  • હોમ લોન: હોમ લોન એ એક પ્રકારની લોન હોય છે. આ લોન તમે પોતાના ઘરની સંપત્તિ વિરુદ્ધ લઈ શકો છો. હોમ લોન પર તમારે વધારે વ્યાજ દર ચૂકવવું પડશે નહીં. તેમજ આ લોન ને ચૂકવવા માટેની સમય મર્યાદા પણ વધારે મળે છે.
  • ગોલ્ડ લોન: ગોલ્ડ લોન એક પ્રકારની સુરક્ષિત હોય છે. જેમાં તમે પોતાના ઘરમાં સોનાના આભૂષણોને ગીરવી રાખીને લોન લો છો. કા લોન તમને સરળતાથી અને ઓછા સમયમાં મળી જાય છે. ગોલ્ડ લોનનું વ્યાજદર મોટાભાગે પર્સનલ લોન કરતાં ઓછી હોય છે.

Read More- Google Pay Personal Loan: 15000 રૂપિયાની લોન મેળવી શકો છો, માત્ર 5 મિનિટમાં આ રીતે કરો અરજી

કેટલું હોય છે વ્યાજદર 

જો તમે લોન લો છો તો તેમાં ચેક કરો કે કઈ લોનનું વ્યાજદર ઓછું છે. જે લોનનું વ્યાજ દર 10% થી ઓછું હોય છે તો તે સસ્તા વ્યાજ દર વાળી લોન કહેવાય છે. નીચે અમે યાદી જણાવેલી છે જેમાં વ્યાજ દર 10% કરતા ઓછું છે.

  • ગોલ્ડ લોનનું વ્યાજદર 10% થી 15 ટકા વચ્ચે હોય છે.
  • પર્સનલ લોન નું વ્યાજ દર પણ 10% થી 30 ટકા વચ્ચે હોય છે.
  • પે લેટર લોનનું વ્યાજદર 18% થી 25% વચ્ચે હોય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ગોલ્ડ લોન એ સૌથી સસ્તા વ્યાજદર પણ તમને મળી જાય છે. કેમ કે આ લોન બેંક અથવા ફાયનાન્સ કંપનીમાં પોતાના સોનાની ગિરવી રાખીને તમે લઈ શકો છો. પર્સનલ લોન ના વ્યાજ દર વધારે હોય છે. કેમકે આ એક પ્રકારની સુરક્ષિત લોન હોય છે. અને પે લેટર લોન ની વ્યાજ દર પણ વધારે હોય છે. કારણકે આ લોન નાના સમય માટેની હોય છે.

ફક્ત 2 મિનિટમાં તાત્કાલિક લોન લેવા માટે અરજી પ્રક્રિયા  | Instant Personal Loan

મિત્રો તમે LazyPay App નો ઉપયોગ કરીને સરળતાથી ₹10,000 થી 50,000 ની લોન લઈ શકો છો. આ એપ્લિકેશન તમને 3 મહિનાથી લઈને 18 મહિના સુધી લોન આપે છે.

  • લોન લેવા માટે સૌપ્રથમ તમારા મોબાઇલ ફોનમાં Lazypay એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
  • હવે એપ્લિકેશન ખોલી તેમાં Xpress Loan ઓપ્શન આપેલો હશે તેમાં ક્લિક કરો.
  • એપ્લિકેશનમાં મોબાઇલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરો અને પરમિશન મેળવો.
  • તમારે કેટલો માસિક હપ્તો ચૂકવવો છે તેની પસંદગી કરો.
  • તેના પછી તમારા બેન્ક એકાઉન્ટ ને લિંક કરો.
  • પછી લોન એગ્રીમેન્ટ કરો.
  • તમારી એપ્લિકેશન વેરિફિકેશન થયા પછી લોન ની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Read More- Jio Loan Apply: જીઓ પેમેન્ટ બેંકમાંથી મેળવવો રૂપિયા 50,000 ની લોન, અહીં જુઓ ચૂકવવાનો સમયગાળો અને વ્યાજદર

2 thoughts on “Instant Personal Loan: 10000 થી 50000 રૂપિયા સુધીની ઇન્સ્ટન્ટ પર્સનલ લોન કેવી રીતે મેળવવી? આ રીતે લો ઓછા વ્યાજ દરે લોન”

Leave a Comment