WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Income tax update: ઇન્કમટેક્સ ભરવા માટેની તારીખ થઈ જાહેર, તારીખ પહેલા નહીં ભરોતો થશે આ દંડ

Income tax update: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ દરેક નાગરિકને સરકાર ના નિયમ મુજબ દરેક ફાઇનાન્સિયલ યરમાં ઇન્કમટેક્સ ભરવાનો હોય છે. અને ટેક્સ આપનાર વ્યક્તિને દંડ ભરવાથી બચવા માટે અને ઇન્કમટેક્સના કેટલાક લાભો મેળવવા માટે આપેલ સમયે મર્યાદામાં પોતાનો ટેક્સ રિટર્ન ભરવાનું હોય છે.

જણાવી દઈએ કે આઇટીઆર દ્વારા ટેક્સ ભરવાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવેલી છે જે ટેક્સ આપનાર ની કેટેગરી મુજબ અલગ અલગ હોય છે. જેમકે પગાર મેળવનાર વ્યક્તિ અને બીજા અન્ય ટેક્સ આપનાર વ્યક્તિઓ કે જેમના ખાતામાં ઓડિટ હોવું જરૂરી નથી તેમના માટે 31 જુલાઈ સુધી છેલ્લી તારીખ છે. અને એવી જ રીતે જે ટેક્સ પડનાર વ્યક્તિઓના બેક એકાઉન્ટ ઓડિટ થવાના બાકી છે તેમના માટે 31 ઓક્ટોબર આઈ.ટી.આર દાખલ કરવાની છેલ્લી તારીખ છે. 

તમને જણાવી દઈએ કે વર્ષ 2023 24 માટે ઇન્કમ રિટર્ન ઇ ફાયરિંગ એક એપ્રિલ 2024 થી શરૂ થઈ ગઈ છે. અને હાલના સમયમાં જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષ 2023 24 માટે આઈટીઆર દાખલ કરી રહી છે તો તેમના માટે નક્કી કરેલ તારીખ 31 જુલાઈ 31 ઓક્ટોબર અને 30 નવેમ્બર 2024 હોઈ શકે છે. જે તે વ્યક્તિની કેટેગરી મુજબ છે. અને એકવાર આ તારીખ પતી ગયા પછી જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષ 2023 24 માટે 31 ડિસેમ્બર 2024 સુધી આઈ.ટી.આર ભરી શકે છે. 

તારીખ પતી ગયા પછી ભરવો પડી શકે છે દંડ 

જો કોઈ ટેક્સ આપનાર વ્યક્તિ ટેક્સ ભર્યાની તારીખ એટલે કે સમય સીમા પતી ગયા પછી તેમને મોટો દંડ ભરવો પડી શકે છે. સમય મર્યાદા પછી ભરવા પર દંડ અથવા તો ચૂકવણી કરવી પડે છે અને તેની સાથે ટેક્સ આપનાર વ્યક્તિને આઇટીઆર ના કેટલાક અન્ય ટેક્સનો લાભ પણ મળવા પાત્ર હોતો નથી.

અને જણાવી દઈએ કે ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ એ જ તેની ઓરીજનલ ITR દાખલ કરવા માટેની સમય મર્યાદા હોય છે. અને આઈ ટી આર એ નક્કી કરવામાં આવેલ તારીખ અને છેલ્લી તારીખ પછી પણ તમે દાખલ કરી શકો છો પરંતુ તેની સાથે તેમને દંડ ભરવો પડે છે અને જુદા જુદા પરિણામ પણ તેમને લાગી શકે છે. 

Read More-Driving licence Rule: હવે આ વાહનોમાં ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર નહીં પડે, જાણો સંપૂર્ણ વિગતો

ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ચુકી ગયા પછી શું થશે ? 

  • વ્યાજ દર – જો તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે સમય મર્યાદા ચૂકી જાઓ છો અને તેના પછી રીટર્ન ભરો છો તો તમને અહીં ધારા 234- A મુજબ આવે વૈધાનિક કર રકમ પર એક ટકા પ્રતિ માસિક અથવા તો આંશિક માસિકના દરે વ્યાજ દર ભરવું પડશે. 
  • લેટ રિટર્ન – જો તમે આઈ ટી આર ભરવાની તારીખ ચૂકી જાઓ છો અને તેના પછી તમે તે ભરો છો જેને વિલંબિત રિટર્ન કહેવામાં આવે છે જો કે તમારે હજુ સુધી લેટ ફી અને ઇન્ટરેસ્ટ રેટ ની ચુકવણી કરવા ની રહેશે અને તમને ભવિષ્યના સમયે માટે કોઈપણ નુકસાન ને આગળ લઈ જવા માટે પરમિશન મળશે નહીં. અને આ સમય મર્યાદા પછી રિટર્ન દાખલ કરવા માટેની છેલ્લી તારીખ આકલન વર્ષની 31 ડિસેમ્બર છે. 
  • અપડેટેડ રિટર્ન- અને જો તમે કોઈ આકાશની કારણોસર 31 ડીસેમ્બર સુધીની સમય મર્યાદા ચૂકી જાઓ છો તો તેમ છતાં પણ તમે નક્કી કરેલ શરતો હેઠળ અપડેટેડ રિટર્ન દાખલ કરી શકો છો.
  • લેટ ચાર્જ – સમય મર્યાદા પછી ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની પરિસ્થિતિમાં ધારા 234- A પીઠડ તમારે રૂપિયા 5000 સુધીની ફી ભરવાની રહેશે અને જો તમારી કુલ વાર્ષિક આવક રૂપિયા પાંચ લાખથી ઓછી છે તો તમારે 1000 રૂપિયા ઓછા થશે. 
  • લોસ એડજેસ્ટમેન્ટની મળશે પરવાનગી- મિત્રો જો તમારી કોઈ મ્યુચ્યુઅલ ફંડ શેરબજાર પ્રોપર્ટી જેવા વ્યવસાય કારણોસર નુકસાન થયું છે તો તમને અહીં આગળ લઈ જવા માટેનો અને આવનારા વર્ષમાં પોતાની આવક સાથે તેને ઓફ સેટ કરવા માટેનો ઓપ્શન મળે છે. અને આ ઓપ્શન તમને ફ્યુચરમાં વર્ષોમાં ઇન્કમટેક્સ ને ઘણી હદ સુધી ઓછી કરી શકે છે. અને જો તમે સમય મર્યાદા પહેલા આઇટીઆર દાખલ કરવાનું ભૂલી જાવ છો તો તમને આ નુકસાનો ને આગળ લઈ જવા માટેની પરવાનગી મળે છે.

Read More- SBI Sishu Mudra Loan Yojana: એસબીઆઈ શિશુ મુદ્રા લોન યોજના, રૂપિયા 50,000 ની લોન, આ રીતે કરો અરજી 

Leave a Comment